For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs SL: શ્રીલંકાએ ટોસ જીતી બોલિંગનો લીધો નિર્ણય, રવિ બિશ્નોઇ આઉટ, અશ્વિન ઇન

સુપર ફોરની પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે હાર્યા બાદ ટીમ ઈન્ડિયાનો મુકાબલો હવે શ્રીલંકા સામે છે. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચ દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે

|
Google Oneindia Gujarati News

સુપર ફોરની પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે હાર્યા બાદ ટીમ ઈન્ડિયાનો મુકાબલો હવે શ્રીલંકા સામે છે. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચ દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય ટીમ માટે આ કરો યા મરો મેચ છે. ફાઇનલમાં પ્રવેશવા માટે ભારતે કોઈપણ ભોગે શ્રીલંકા અને અફઘાનિસ્તાનને હરાવવું પડશે. જો ભારત આમાંથી એક પણ મેચ હારી જશે તો તેની એશિયા કપ 2022ની સફર ત્યાં જ અટકી જશે. આજની મેચમાં ભારતના પ્લેઇંગ 11માં એક ફેરફાર કરવામાં આવ્યો છે. રવિ બિશ્નોઈની જગ્યાએ આર અશ્વિનને પ્લેઈંગ 11માં સામેલ કરવામાં આવ્યો છે.

Cricket

બંને ટીમોની પ્લેઇંગ 11

ભારત: કેએલ રાહુલ, રોહિત શર્મા (C), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (WC), દીપક હુડા, હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ.

શ્રીલંકા: પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ, ચરિત અસલંકા, દાનુષ્કા ગુનાથિલાકા, દાસુન શનાકા (કેપ્ટન), ભાનુકા રાજપક્ષે, વનિન્દુ હસરાંગા, ચમિકા કરુણારત્ને, મહેશ તિક્ષાના, અસિથા ફર્નાન્ડો, દિલશાન મધુશંકા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs SL: Sri Lanka won the toss and elected to bowl
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X