Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IndVsSL: 3જા દિવસની મેચ પૂર્ણ, ભારત 498 રનથી આગળ

ભારત વિ. શ્રીલંકા: 1લી ટેસ્ટ મેચ, 3જો દિવસ. સ્કોર અપડેટ.

ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચની સીરિઝની પહેલી મેચ ગાલેમાં રમાઇ રહી છે, આજે એટલે કે શુક્રવારે મેચનો 3જો દિવસ હતો. આ મેચના પહેલા બંન્ને દિવસો આમ તો ભારતીય ટીમના પક્ષમાં રહ્યા હતા. ભારતીય ટીમ 600 રન કરી ઓલ આઉટ થઇ હતી. આ મેચમાં કપ્તાન વિરાટ કોહલી ખાસ સારું પ્રદર્શન નહોતા કરી શક્યા, પરંતુ ચેતેશ્વ પુજારા(153) અજિંક્ય રહાણે(57), અશ્વિન(47), હાર્દિક પંડ્યા(50) જેવા ખેલાડીઓએ શાનદાર બેટિંગ કરી હતી.

ind vs sl

જેની સામે શ્રીલંકાની ટીમ મેચના બીજા દિવસને અંતે 5 વિકેટ ગુમાવી 154 રન બનાવ્યા હતા. બીજા દિવસના અંતે શ્રીલંકાના કપ્તાન એન્જિલો મેથ્યૂઝ(54) અને દુલરુવાન પરેરા(6) નોટ આઉટ રહ્યા હતા. આ મેચના ત્રીજા દિવસના તમામ મુખ્ય અપડેટ્સ મેળવો અહીં..

સ્કોર અપડેટ:

  • ભારતીય ટીમે ત્રીજા દિવસના અંતે 3 વિકેટ ગુમાવી 189 રન બનાવ્યા
  • ભારત પહેલી ઇનિંગ(309) અને બીજી ઇનિંગ(189)માં મળીને કુલ 498 રનથી આગળ છે
  • ભારતીય કપ્તાતન વિરાટ કોહલી 76 રન સાથે નોટ આઉટ
  • 189 સ્કોર પર ભારતની 3જી વિકેટ, 81 રન બનાવી મુકંદ આઉટ
  • ભારત શ્રીલંકાથી 472 રન આગળ
  • મુકંદ બાદ કપ્તા કોહલીએ પણ ફટકારી અર્ધસદી
  • મુકંદે ફટકારી અર્ધસદી, 75 બોલમાં 51 રન
  • મુકંદ-કોહલીની શાનદાર બેટિંગ, ભારત 400થી વધુ રનથી આગળ
  • વરસાદ બાદ મેચ શરૂ, વિરાટ કોહલી મેદાન પર
  • વરસાદને કારણે મેચ અટકી, ભારત 365 રનથી આગળ
  • 56ના સ્કોર પર ભારતની બીજી વિકેટ, પુજારા આઉટ.
  • પુજારા-મુકુંદની સ્થિર બેટિંગ
  • 19ના સ્કોર પર ભારતની પહેલી વિકેટ, ધવન માત્ર 14 રન બનાવી આઉટ
  • ભારતની બીજી ઇનિંગ શરૂ, પહેલી ઇનિંગમાં ભારત 309 રનથી આગળ, મકુંદ-ધવને કર્યું ઓપનિંગ
  • ભારત તરફથી જાડેજાએ સૌથી વધુ 3 વિકેટ લીધી, આ સિવાય શમીએ 2 તથા અશ્વિન, ઉમેશ અને હાર્દિક પંડ્યાએ એક-એક વિકેટ લીધી હતી
  • શ્રીલંકાના દિલરુવાન પરેરા 92 રન બનાવી નોટ આઉટ
  • અસેલા ગુણરત્ને રિટાયર્ડ હર્ટ થયા હોવાને કારણે નિયમાનુસાર શ્રીલંકાના માત્ર 9 ખેલાડી જ રમી શકશે
  • 291ના સ્કોર પર શ્રીલંકાની 9મી વિકેટ, લાહિરૂ આઉટ, આ વિકેટ જાડેજાએ લીધી
  • લંચ ટાઇમ સુધીમાં શ્રીલંકાએ 8 વિકેટ ગુમાવી 289 રન બનાવ્યા હતા
  • શ્રીલંકાની 8મી વિકેટ, પ્રદીપને બોલ્ડ કરી હાર્દિક પંડ્યાએ ઝડપી પોતાના ટેસ્ટ કરિયરની પહેલી વિકેટ
  • શ્રીલંકાનો સ્કોર 282/8
  • 241ના સ્કોર પર શ્રીલંકાની 7મી વિકેટ, હૈરાથ આઉટ
  • 205ના સ્કોર પર શ્રીલંકાની 6ઠ્ઠી વિકેટ, મેથ્યૂઝ આઉટ

ભારતીય ટીમ: શિખર ધવન, અભિનવ મુકુંદ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી(કપ્તાન), અજિંક્ય રહાણે, હાર્દિક પંડ્યા, રિદ્ધિમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી

શ્રીલંકા ટીમ: દીમથ કરુણારત્ને, ઉપુલ થરંગા, કુસલ મેંડિસ, દાનુસ્કા ગુનાથિલકા, એન્જેલો મેથ્યૂઝ, એસેલા ગુણરત્ને, નિરોશન ડિકવેલ, દિલરૂવન પરેરા, રંગાના હેરાથ(કપ્તાન), લાહિરુ કુમારા, નુવાન પ્રદીપ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X