Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હરભજન અને ગીતાએ યાટ પર મનાવ્યુ નવુ વર્ષ

9 વર્ષના લાંબા અફેર બાદ હરભજન સિંહે અભિનેત્રી ગીતા બસરા સાથે વર્ષ 2015 ના ઓક્ટોબરમાં લગ્ન કર્યા હતા અને ગયા વર્ષે તે એક દીકરીના પિતા બન્યા છે...

ટીમ ઇંડિયાના સ્ટાર સ્પીનર રહી ચૂકેલા હરભજન સિંહ અને તેની પત્ની અભિનેત્રી ગીતા બસરાએ યાટ (સફેદ જહાજ) પર ન્યૂયર મનાવ્યુ. ગીતાએ નવા વર્ષની તસવીરો ઇંસ્ટાગ્રામ પર શેર કરી છે જેમાં તે અને ભજ્જી બંને ખૂબ મસ્તી કરી રહ્યા છે.

bhajji

તમને જણાવી દ ઇએ કે 9 વર્ષના લાંબા અફેર બાદ હરભજન સિંહ અને અભિનેત્રી ગીતા બસરાએ વર્ષ 2015 ના ઓક્ટોબરમાં લગ્ન કર્યા હતા અને તે ગયા વર્ષે એક દીકરીના પિતા બન્યા છે. દીકરીનું નામ હિનાયા હીર છે. હાલમાં જ 6 મહિનાની દીકરી હિનાયા સોશિયલ મીડિયા પર ઘણી વાઇરલ થઇ હતી. હિનાયા પોતાના મમ્મી-પપ્પા સાથે ગોલ્ડન ટેમ્પલમાં માથુ ટેકવવા ગઇ હતી.

હિનાયાનો જન્મ લંડનમાં થયો છે. હાલમાં જ ગીતા પોતાની દીકરી સાથે ભારત પાછી આવી હતી. ગીતાનો આખો પરિવાર લંડનમાં સેટલ છે અને હિનાયાના જન્મ પહેલા ગીતા પોતાના મમ્મી-પપ્પા પાસે લંડનમાં જ હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X