IPL 10: કેકેઆરે હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું
આઇપીએલ સિઝનન 10નુ આજે એલિમિનેટર મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાઇ રહી છે. તમામ લાઇવ અપડેટ મેળવો અહીં.
આઇપીએલ 10નુ એલિમિનેટર મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે આ મેચ હાલ બેંગ્લોરના ખચાખચ ભરેલા ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આ મેચમાં હારનારી ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ જશે. જ્યારે જીતનારી ટીમને ફાઇનલમાં પહોચવા માટે 19 મેએ મુંબઇ ઇન્ડિયન્સ સામે રમવી પડશે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું.

UPDATE:
- કેકેઆરે હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું, ક્વોલિફાયર 2 માં મુંબઇ સામે ટકરાશે.
- પાવર પ્લેમાં 48 રનનો પીછો કરતા કલકાત્તા નાઇટ રાઇડર્સે 5.2 ઓવરમાં 3 વિકેટે ગુમાવી 48 રન બનાવી મેચ જીતી લીધી હતી.
- વરસાદના કારણે ઓવરમા ઘટાડો. કેકેઆરને 6 ઓવરમાં 48 રન ટાર્ગેટ મળ્યો હતો.
- રોબિન ઉથપ્પા 1 રને ક્રિસ જોર્ડનની ઓવરમાં શિખર ધવન દ્વારા કેચ આઉટ થયો હતો.
- કલકત્તા નાઇટ રાઇડર્સની ત્રીજી વિકેટ પડી.
- યૂસુફ પઠાણ 0 રને રન આઉટ થયો હતો.
- કલકત્તા નાઇટ રાઇડર્સની બીજી વિકેટ પડી.
- ક્રિસ લીન 6 રને ભૂવનેશ્વર કુમારની ઓવરમાં નમન ઓઝા દ્વારા કેચ આઉટ થયો હતો.
- કેકેઆરે પ્રથમ વિકેટ ક્રિસ લીનનાં રૂપમાં ગુમાવી હતી.
- બે ઓવરનો થશે પાવર પ્લે, એક બોલર માત્ર બે ઓવર કરી શકે છે.
- 12.55 ને શરુ થશે મેચ, કેકેઆરને જીતવા 6 ઓવરમાં 48 રન ટાર્ગેટ મળ્યો હતો.
- વરસાદના કારણે મેચ રોકવામાં આવી હતી.
- આઇપીએલ 10ના એલિમિનેટર મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે કલકત્તા નાઇટ રાઇડર્સને જીતવા માટે 129 રનનો ટાર્ગેટ આપ્યો છે.
- કલકત્તા નાઇટ રાઇડર્સ વિરૂદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 7 વિકેટે 128 રન બનાવ્યાં હતા.
- કલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી નાથન કુલ્ટર નાઇલે સૌથી વધુ 3 જ્યારે ઉમેશ યાદવે 2 વિકેટ લીધી હતી.
- ક્રિસ જોર્ડન 0 નાથન કુલ્ટર નાઇલની ઓવરમાં આઉટ થયો હતો.
- સનરાઇઝર્સ હૈદરાબાદની 6મી વિકેટ પડી.
- વિજય શંકર 22 રને નાથન કુલ્ટર નાઇલની ઓવરમાં સૂર્યકુમાર યાદવ દ્વારા કેચ આઉટ થયો હતો.
- સનરાઇઝર્સ હૈદરાબાદની 5મી વિકેટ પડી.
- યુવરાજ સિંહ 9 રને ઉમેશ યાદવની ઓવરમાં પીયુષ ચાવલા દ્વારા કેચ આઉટ થયો હતો.
- સનરાઇઝર્સ હૈદરાબાદની ચોથી વિકેટ પડી.
- ડેવિડ વોર્નર 37 રને પીયુષ ચાવલાની ઓવરમાં બોલ્ડ આઉટ થયો હતો.
- સનરાઇઝર્સ હૈદરાબાદની ત્રીજી વિકેટ પડી.
- કેન વિલિયમસન 24 રને નાથન કુલ્ટર નાઇલની ઓવરમાં સૂર્યકુમાર યાદવ દ્વારા કેચ આઉટ થયો હતો.
- સનરાઇઝર્સ હૈદરાબાદની બીજી વિકેટ પડી.
- શિખર ધવન 11 રને ઉમેશ યાદવની ઓવરમાં રોબિન ઉથપ્પા દ્વારા કેચ આઉટ થયો હતો.
- સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ વિકેટ શિખર ધવનનાં રૂપમાં ગુમાવી હતી.
- કલકત્તા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
કલકત્તા નાઇટ રાઇડર્સ:
ક્રિસ લીન, સુનીલ નારાયણ, ગૌતમ ગંભીર (કેપ્ટન), રોબિન ઉથપ્પા, યૂસુફ પઠાણ, સૂર્યકુમાર યાદવ, ઇશાક જગ્ગી, ટ્રેન્ટ બોલ્ટ, પીયુષ ચાવલા, ઉમેશ યાદવ, નાથન કુલ્ટર નાઇલ,
સનરાઇઝર્સ હૈદરાબાદ:
ડેવિડ વોર્નર (કેપ્ટન), શિખર ધવન, યુવરાજ સિંહ, કેન વિલિયમસન, ક્રિસ જોર્ડન, વિજય શંકર, નમન ઓઝા, ભૂવનેશ્વર કુમાર, રાશિદ ખાન, સિદ્ધાર્થ કૌલ, બીપુલ શર્મા
More From
-
IPL 2026: ગત વખતે રહ્યા ફ્લોપ, શું આ વર્ષે બદલાશે કિસ્મત? આ 5 દિગ્ગજો પાસે 'ઝીરોમાંથી હીરો' બનવાની તક! -
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
