IPL 2020: આઈપીએલમાં રમવા વિશે પૂછવામાં આવતાં જોફ્રા આર્ચરે કહ્યું- ફિંગર ક્રોસ!

IPL 2020: આઈપીએલમાં રમવા વિશે પૂછવામાં આવતાં જોફ્રા આર્ચરે કહ્યું- ફિંગર ક્રોસ!

ઈજાનો સામનો કરી રહેલા જોફ્રા આર્ચરે આઈપીએલમાં પોતાની હાજરી વિશે વાત કરી છે. જેને લઈને ફરીથી તેની હાજરીને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે. આ અગાઉ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ જાહેરાત કરી ચુક્યુ છે કે, આગામી આઈપીએમાં કોણીની ઈજાના કારણે જોફ્રા આર્ચર નહીં રમે. તેને શ્રીલંકા પ્રવાસ માટેની ટીમમાંથી પણ બહાર રાખવામાં આવ્યો હતો.

આર્ચરે જણાવ્યું - ફિંગર ક્રોસ

આર્ચરે જણાવ્યું - ફિંગર ક્રોસ

આઈપીએલમાં રમવા મુદ્દે આર્ચરને પુછવામાં આવતા તેણે જણાવ્યું કે, તેને સ્કેનથી પસાર થવુ પડશે અને તે પછી આઈપીએલમાં રમવા અંગે નિર્ણય લઈ શકશે. આ ઉપરાંત સક્સેસ માટે અપલોડ કરેલા એક વીડિયોમાં આર્ચર જણાવે છે કે, તમે નથી જાણતા શું થઈ શકે, હાલમાં ફિંગર ક્રોસ છે.

કોણીની ઈજાથી વાપસી વિશે શું કહ્યું?

કોણીની ઈજાથી વાપસી વિશે શું કહ્યું?

આર્ચરે જણાવ્યુ કે, જ્યારે મને ફરીથી સ્કેન કરવામાં આવશે ત્યારે કોઈ માહિતી મળશે. આ થોડો લાંબો સમય હોઈ શકે છે. મારે રાહ જોવી પડી શકે છે, આ સમય થોડો ઓછો પણ થઈ શકે છે. વધુમાં આર્ચરે જણાવ્યું કે કોણી ઠીક છે અને પાછલા કેટલાક સમયમાં ઈજા નથી વર્તાઈ, આ માટે મને લાગે છે કે સારી રીકવરી છે.

બ્રેક લેવા માટેનો ઉત્તમ સમય

બ્રેક લેવા માટેનો ઉત્તમ સમય

આર્ચરે જણાવ્યુ કે, આ સમય ફક્ત બ્રેક લેવા માટે સારો છે અને મને આ વાતની કોઈ ખુશી નથી. તો પણ હું આભારી છું કે મને આરામ કરવાનો મોકો મળ્યો છે. આર્ચર અત્યારસુધીમાં રાજસ્થાન રોયલ્સ તરફથી 2 સીઝનમાં રમી ચુક્યો છે અને 21 મેચમાં 7.52 ની ઈકોનોમી રેટથી 26 વિકેટ મેળવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X