Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 2022: બેંગલોરના બોલરોએ મચાવી તરખાટ, 128 રનમાં કોલકાતા ઓલઆઉટ, જીતવા ઉતરશે RCB

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ની 6ઠ્ઠી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. રોયલ ચેલેંજર્સ બેંગલોરે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે કોલકાતા પ્રથમ બેટીંગ કરતા કોલકા

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ની 6ઠ્ઠી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. રોયલ ચેલેંજર્સ બેંગલોરે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે કોલકાતા પ્રથમ બેટીંગ કરતા કોલકાતા નાઇટ રાઇડર્સે 18.5 ઓવરમાં 128 રન બનાવી ઓલ આઉટ થયુ હતુ. હવે રોયલ ચેલેંજર્સ બેંગલોરે 20 ઓવરમાં 129 રન બનાવવાના રહેશે.

IPL 2022

ઉલ્લેખનિય છેકે કોલકાતાનો કોઇ બેટ્સમેન લાંબી ઇનિંગ રમી શક્યો ન હતો. કોલકાતા તરફથી માત્ર રશેલે 18 બોલમાં 25 રન બનાવ્યા હતા. બેંગલોર તરફથી બોલિંગ કરતા વાનિંદુ હસરંગાએ 4 વિકેટ તથા આકાશ દીપે 3 વિકેટ તથા હર્ષલ પટેલે વિકેટ તથા સીરાજે 1 વિકેટ ઝડપી હતી.

KKRની પ્લેઈંગ ઈલેવન: વેંકટેશ ઐયર, અજિંક્ય રહાણે, નીતિશ રાણા, શ્રેયસ ઐયર (c), સેમ બિલિંગ્સ, આન્દ્રે રસેલ, શેલ્ડન જેક્સન (wk), સુનીલ નારાયણ, ટિમ સાઉથી, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી.

RCBની પ્લેઈંગ 11: ફાફ ડુ પ્લેસિસ (c), અનુજ રાવત, વિરાટ કોહલી, દિનેશ કાર્તિક (wk), શેરફેન રધરફોર્ડ, વાનિન્દુ હસરંગા, ડેવિડ વિલી, હર્ષલ પટેલ, શાહબાઝ અહેમદ, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X