IPL 2022 MI vs KKR: સુર્યકુમાર યાદવની તોફાની બેટીંગ, મુંબઇએ બનાવ્યા 161 રન

આજે 2022ની 14મી મેચ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સનો સામનો કરશે. કોલકાતાએ ટોસ જીતીને મુંબઇને બેટીંગ કરવા આમંત્રણ આપ્યુ હતુ. પ્રથમ બેટીંગ કરતા મુંબઇએ શરૂઆતી ધબડકા બાદ મેચ સંભાળ

આજે 2022ની 14મી મેચ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સનો સામનો કરશે. કોલકાતાએ ટોસ જીતીને મુંબઇને બેટીંગ કરવા આમંત્રણ આપ્યુ હતુ. પ્રથમ બેટીંગ કરતા મુંબઇએ શરૂઆતી ધબડકા બાદ મેચ સંભાળી હતી. મુંબઇએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 161 રન બનાવ્યા હતા. કોલકાતાએ જીતવા માટે 162 રન બનાવવાના રહેશે.

IPL 2022

મુંબઇ તરફથી બેટીંગ કરતા સુર્યકુમાર યાદવે 36 બોલમાં 52 રન, તિલક વર્માએ 27 બોલમાં 38 રન, ડેવાલ્ડ બ્રેવિસે 19 બોલમાં 29 રન તથા કીરન પોલાર્ડે 5 બોલમાં 22 રન બનાવ્યા હતા.

કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઇંગ 11: અજિંક્ય રહાણે, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (સી), સેમ બિલિંગ્સ (વિકેટમાં), નીતિશ રાણા, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, પેટ કમિન્સ, ઉમેશ યાદવ, રસિક સલામ, વરુણ ચક્રવર્તી

મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઇંગ 11: ઈશાન કિશન (wk), રોહિત શર્મા (c), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કિરોન પોલાર્ડ, ડેનિયલ સેમ્સ, ડેવાલ્ડ બ્રેવિસ, મુરુગન અશ્વિન, જસપ્રિત બુમરાહ, તિમલ મિલ્સ, બેસિલ થમ્પી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X