IPL 2022 MI vs KKR: મુંબઇએ ટોસ જીતી કોલકાતાને બેટીંગ કરવા આપ્યુ આમંત્રણ
ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનની 56મી મેચ ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જ્યાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ જીતના ક્રમમાં પરત ફર્યા બાદ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે. બીજી તરફ, કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આ મેચ કરો યા
ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનની 56મી મેચ ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જ્યાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ જીતના ક્રમમાં પરત ફર્યા બાદ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે. બીજી તરફ, કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આ મેચ કરો યા મરો જેવી સ્થિતિ છે જેમાં તેને કોઈપણ કિંમતે જીતવાની જરૂર છે અને જો તે હાંસલ કરવામાં નિષ્ફળ જશે તો IPL 2022 પ્લેઓફની રેસમાંથી સંપૂર્ણપણે બહાર થઈ જશે.

મેચ પહેલા, મુંબઈ ઈન્ડિયન્સની ટીમને મોટો આંચકો લાગ્યો છે અને મધ્ય ક્રમમાં તેમના માટે સૌથી વધુ રન બનાવનાર સૂર્યકુમાર યાદવ ઈજાના કારણે બાકીની સિઝનમાંથી બહાર થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે સૂર્યકુમાર યાદવ ઈજાના કારણે મુંબઈ ઈન્ડિયન્સના કેમ્પમાં મોડો જોડાયો હતો, પરંતુ હવે તે ડાબા હાથના ભાગે ઈજાના કારણે બાકીની 4 મેચમાંથી બહાર થઈ ગયો છે.
ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાનારી આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને સૂર્યકુમાર યાદવની જગ્યાએ રમણદીપ સિંહને ફરીથી પ્લેઈંગ 11માં સામેલ કરવામાં આવ્યો છે. તે જ સમયે, કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું કે તે પહેલા બેટિંગ કરવા માંગે છે. આટલું જ નહીં, KKRની ટીમે તેના પ્લેઈંગ 11માં 5 ફેરફાર કર્યા છે અને મુંબઈ સામે અજિંક્ય રહાણે, પેટ કમિન્સ, વેંકટેશ અય્યર, વરુણ ચક્રવર્તી અને શેલ્ડન જેક્સનની ટીમમાં વાપસી કરી છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ









Click it and Unblock the Notifications
