આ છે T20Iમાં ડેથ ઓવરમાં સૌથી મોંઘા 5 ભારતીય બોલર
5 most expensive Indian bowlers : T20 ક્રિકેટમાં બોલર માટે ડેથ ઓવર સૌથી મોટી પરીક્ષા છે. શ્રેષ્ઠ બોલર્સ પણ ડેથ ઓવર્સમાં પરાજય પામે છે. શું તમે જાણો છો કે, ભારત માટે કયા બોલરે ડેથ ઓવર્સમાં સૌથી વધુ રન આપ્યા છે?
ભુવનેશ્વર કુમાર - ભુવનેશ્વર કુમારે 59 T20 ઇન્ટરનેશનલ ઇનિંગ્સમાં કુલ 411 બોલ ફેંક્યા છે, જેમાં તેણે 710 રન આપ્યા છે.

જસપ્રીત બુમરાહ - જસપ્રીત બુમરાહે 49 T20 ઇન્ટરનેશનલ ઇનિંગ્સમાં કુલ 431 બોલ ફેંક્યા છે, જેમાં તેણે 529 રન આપ્યા છે.
અર્શદીપ સિંહ - અર્શદીપ સિંહે 23 T20 ઇન્ટરનેશનલ ઇનિંગ્સમાં કુલ 209 બોલ ફેંક્યા છે, જેમાં તેણે 325 રન આપ્યા છે.
હર્ષલ પટેલ - હર્ષલ પટેલે 22 T20 ઈન્ટરનેશનલ ઈનિંગ્સમાં કુલ 173 બોલ ફેંક્યા છે, જેમાં તેણે 322 રન આપ્યા છે.
આશિષ નેહરા - આશિષ નેહરાએ 21 T20 ઇન્ટરનેશનલ ઇનિંગ્સમાં કુલ 168 બોલ ફેંક્યા છે, જેમાં તેણે 254 રન આપ્યા છે.












Click it and Unblock the Notifications
