KXIP vs SRH: હૈદરાબાદની શાનદાર બોલિંગ સામે ન ટકી શક્યું પંજાબ, 126 રનમાં સમેટાયું
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદ આઈપીએલમાં પોતાની પ્લે ઓફ આશાઓને જીવંત રાખવા માટે ચાલુ છે. મેચ દુબઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં હૈદરાબાદન
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદ આઈપીએલમાં પોતાની પ્લે ઓફ આશાઓને જીવંત રાખવા માટે ચાલુ છે. મેચ દુબઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

સનરાઇઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 15 મેચ રમાઈ છે. આમાંથી સનરાઇઝર્સ હૈદરાબાદે 11 મેચ જીતી છે જ્યારે કિંગ્સ 11 માં ફક્ત 4 મેચ જીતી છે. પંજાબે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 126 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: KKR vs DC: વરૂણ ચક્રવર્તીની ઘાતક બોલિંગ, કોલકાતાની 59 રને શાનદાર જીત












Click it and Unblock the Notifications
