For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

KKR vs DC: વરૂણ ચક્રવર્તીની ઘાતક બોલિંગ, કોલકાતાની 59 રને શાનદાર જીત

અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2020 ની 42 મી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સે શનિવારે દિલ્હી કેપિટલ્સ સામે જીત માટે 195 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. દિલ્હી કેપિટલ્સના

|
Google Oneindia Gujarati News

અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2020 ની 42 મી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સે શનિવારે દિલ્હી કેપિટલ્સ સામે જીત માટે 195 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. દિલ્હી કેપિટલ્સના આમંત્રણ પર પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 194 રન બનાવ્યા હતા.

IPL 2020

દિલ્હી કેપિટલ્સએ 20 ઓવરના અંતે 9 વિકેટ ગુમાવ્યા બાદ 135 રન બનાવ્યા અને આ રીતે કોલકાતા નાઈટ રાઇડર્સના હાથે 59 રનની હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: IPL 2020 CSK vs MI: ઇતિહાસમાં પ્રથમ વખત 10 વિકેટે હાર્યું ચેન્નાઇ, મુંબઇની શાનદાર જીત

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
KKR vs DC: Varun Chakraborty's lethal bowling, Kolkata's 59-run win
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X