IPL 2020 CSK vs MI: ઇતિહાસમાં પ્રથમ વખત 10 વિકેટે હાર્યું ચેન્નાઇ, મુંબઇની શાનદાર જીત
મુંબઇ ઇન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેદાન પર વિકેટનું વાવાઝોડુ શરૂ થયું હતું. નિયમિત કેપ્ટન રોહિત શર્માને હેમસ્ટરિંગ ઇજાને કારણે આજે કિરોન પોલાર્ડ કપ્
મુંબઇ ઇન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેદાન પર વિકેટનું વાવાઝોડુ શરૂ થયું હતું. નિયમિત કેપ્ટન રોહિત શર્માને હેમસ્ટરિંગ ઇજાને કારણે આજે કિરોન પોલાર્ડ કપ્તાની કરી રહ્યા હતા. ચેન્નાઇએ પણ ટીમમાં ત્રણ ફેરફાર કર્યા હતા, જેમાં શેન વોટસન, પિયુષ ચાવલા અને કેદાર જાધવની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડ, એન જગદિશન અને ઇમરાન તાહિરને લીધા હતા, પણ મહીનું આ પગલું સંપૂર્ણ ફ્લોપ સાબિત થયું અને મુંબઈને 115 રનનુ સરળ લક્ષ્ય આપ્યું હતુ. આ ટાર્ગેટનો પીછો કરતા મુંબઇએ 12.2 ઓવરમાં જ 116 રન બનાવી આસાન જીત મેળવી હતી.

આ પણ વાંચો: મુંબઇના બોલરો ધોની પર ભારે પડ્યા, ચેન્નાઇએ 115 રનનું આપ્યું ટાર્ગેટ
More From
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
