MI vs PSBK : આશુતોષ શર્માએ શ્વાસ અટકાવ્યા, રોમાંચક મુકાબલામાં મુંબઈની જીત
મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલા રોમાંચક મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સની જીત થઈ છે. બઈએ આ મુકાબલો 9 રને જીતી લીધો છે.
મુંબઈ ઈન્ડિયન્સે પહેલા બેટિંગ કરતા 7 વિકેટ ગુમાવીને 20 ઓવરમાં 192 રન બનાવ્યા હતા. તેના જવાબમાં પંજાબ 183 રન જ બનાવી શક્યુ.

મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સુર્યકુમાર યાદવે શાનદાર બેટિંગ કરી અને 53 બોલમાં 78 રનની ઈનિંગ રમી. આ સિવાય રોહિત શર્માએ 36 અને તિલક વર્માએ 34 રન બનાવ્યા.
બીજી ઈનિંગમાં ઉતરેલી પંજાબની ટીમ શરૂઆતમાં લડખડાતી નજર આવી. ટીમે માત્ર 14 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી. એક સમયે લાગતુ હતું કે પંજાબ મોટા અંતરે મેચ હારશે.
જો કે આ પછી ટીમે લડત આપી અને મુકાબલામાં પરત ફરી. શશાંક શર્માએ ખરા સમયે 41 રનની મહત્વની ઈનિંગ રમી. આ પછી મેદાન પર આશુતોષ શર્માએ ધમાલ મચાવી અને પંજાબને જીતની નજીક પહોંચાડી દીધી.
જો કે તેના આઉટ થયા બાદ ફરીથી પંજાબ લડખડાઈ અને મુકાબલો હારી ગઈ. મુંબઈએ આ મુકાબલો 9 રને જીતી લીધો.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો







Click it and Unblock the Notifications
