MI Vs RCB: AB ડિવિલિયર્સની 47 રનની ધમાકેદાર ઇનિંગ, બેંગલોરની શાનદાર જીત
આઇપીએલની 14 મી સીઝનની પ્રથમ મેચમાં ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટક્કર થઈ રહી છે. આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઇએ
આઇપીએલની 14 મી સીઝનની પ્રથમ મેચમાં ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટક્કર થઈ રહી છે. આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઇએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 159 રન બનાવ્યા હતા.

આરસીબીએ 160 રનના ટાર્ગેટનો પીછો કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 160 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ ઓફનિંગ કરતા 29 બોલમાં 33 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત ગ્લેન મેક્સવેલે 28 બોલમાં 39 રન તથા એબી ડિવિલિયર્સે 27 બોલમાં 48 રનની ઇનિંગ રમી બેંગલોરને જીત અપાવવામાં મુખ્ય ભુમિકા ભજવી હતી.
આ પણ વાંચો: MI Vs RCB: મુંબઇ ઇન્ડિયન્સે આસીબીને આપ્યું 160 રનનું લક્ષ્ય, હર્ષલ પટેલે લીધી 5 વિકેટ












Click it and Unblock the Notifications
