WPL Auction 2023: હરમનપ્રીત કૌર માટે ત્રણ ટીમો લડી, આખરે મુંબઇએ 1.8 કરોડમાં ખરીદી
મહિલા પ્રીમિયર લીગના પહેલા એડીશન માટે હરાજીમાં ભારતીય ટીમ કેપ્ટન હરમનપ્રીત કૌરને મુંબઇની ટીમમાં 1.8 કરોડ રૂપિયામાં ખીરીદ
મહિલા પ્રિમિયમ લીગ પહેલા એડિશન માટે ખેલાડીની હરાજીની પ્રક્રિયા ચાલી રહી છે. મુંબઇમાં ચાલી રહેલા આ હરાજીમાં ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કોરને 1.80 કરોડ રૂપિયમાં વેચાઇ હતી. તેમણે મુંબઇ ઇન્ડિયાન્સે ખરીદી છે. જણાવી દઇએ કે,હરમનપ્રીત કૌરનો બેઝ પ્રાઇજ 50 લાખ રૂપિયા હતા. હરમનપ્રીત કૌરની બેઝ પ્રાઇઝથી 50 લાખથી હરાજી શરુ થઇ હતી. મુંબઇ સિવાય એરસીબીએ પણ તેમા રસ દાખવ્યો હતો .હરમનપ્રીત કૌર પર મુંબઇ અે આરસીબી વચ્ચે લડાઇમાં 1.50 કરોડ રૂપિયા સુધી ચાલી ગઇ હતી. પરંતુ ત્યાર અચાનક ઉત્તર પ્રદેશ ફ્રેન્ચાઇજીએ હરમનપ્રીત કૌર પર 1.70 રોડ રૂપિયા સુધી બોલી લગાવી દિધી ત્યાર બાદ મુબઇે કૌરને 1.80 કરોડ રૂપિયામાં ખરીદી હતી.

ભારતીય મહિલા ક્રિકેટર ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર અત્યાર દક્ષિણ આફ્રિકામાં ટી20 વિશ્વકપ રમી રહી છે. તેની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે પહેલી મેચ જીતી લીધી છે. ભારતે પોતાની પહેલી મેચમાં પાકિસ્તાનને હરાવ્યુ છે. તમને જણાવી દઇએ કે, હરમનપ્રીત કોર દુનિયા ખેલાડીઓણાથી છે જે જલ્દી 150 મી ઇન્ટરનેશનલ મેચ રમવાની છે. અત્યાર સુધીમાં તેણે 147 મેચ રમી ચૂકી છે. જેમા તેણે 107 ની રનરેટથી 28ની ઓસતથી 2956 રન બનાવ્યા છે. તે સિવાય બોલિંગમાં પણ તેણે 32 વિકેટ છે. હરમનપ્રીતને મુંબઇની ટીમમાં કેપ્ટન બનાવામાં આવી શકે છે
તમને જણાવી દઇેએ કે, પ્રીમિયર લીગની હરાજીની શરુઆત ભારતીય ટીમની એક મહત્વની પ્લેયર સ્મૃતિ મંથનાના નામથી થઇ હતી. તેમણે આરસીબીએ 3.40 કરોડ રૂપિયમાં ખીરીદ હતી. સ્મુતિ મંથાનાને ખરીદવા માટે મુંબઇ અે આરસીબી વચ્ચે હોડ લાગી હતી. તેની બોલીની શરુઆત 50 લાખથી શરુ થઇ હતી પરંતુ આખરે આરસીબીએ તેમને ખરીદી હતી. મંથના સિવાય ટીમ એક વધુ મહત્વની પ્લેયર શેફાલી વર્માને દિલ્હી કૈપિટલ્સને 2 કરોડ રૂપિયામાં ખરીદી છે.












Click it and Unblock the Notifications
