PBKS vs CSK: ડુપ્લેસિસ- મોઇન અલીની ધમાકેદાર બેટીંગ, ચેન્નાઇની 6 વિકેટે જીત

ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનની 8 મી મેચમાં પંજાબ કિંગ્સની ટીમ એમએસ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ સાથે વાનખેડે સ્ટેડીયમ પર રમવાની રહેશે. મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતી પ્રથબ બોલિંગનો ફેંસલો લીઇ પંજાબને બેટીંગ માટે આમંત્રણ આ

ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનની 8 મી મેચમાં પંજાબ કિંગ્સની ટીમ એમએસ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ સાથે વાનખેડે સ્ટેડીયમ પર રમવાની રહેશે. મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતી પ્રથબ બોલિંગનો ફેંસલો લીઇ પંજાબને બેટીંગ માટે આમંત્રણ આપ્યું હતુ. પંજાબે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 107 રન બનાવ્યા હતા. જેનો પીછો કરતા ચેન્નાઇ ફક્ત 15.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 107 રન બનાવી જીતી ગયું હતુ.

IPL 2021

ચેન્નાઇ તરફથી ઓપનિંંગ બેટીંગ કરતા રૂતુરાજ ગાયકવાડ કઇ ખાસ કમાલ કરી શક્યા ન હતા. ગાયકવાડ આઉટ થતા ફા ડુ પ્લેસિસ 36(330 અને મોઇન અલી 46(31)ની જોડી ચેન્નાઇને જીત તરફ દોરી ગઇ હતી. પંજાબ તરફથી બોલિંગ કરતા શમીએ 2 વિકેટ ખેરવી હતી.

આ પણ વાંચો: PBKS vs CSK: પંજાબનો બેટીંગમાં ધબડકો, ચેન્નાઇને જીતવા 107 રનની જરૂર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X