PBKS vs CSK: પંજાબનો બેટીંગમાં ધબડકો, ચેન્નાઇને જીતવા 107 રનની જરૂર
ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનની 8 મી મેચમાં પંજાબ કિંગ્સની ટીમ એમએસ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ સાથે વાનખેડે સ્ટેડીયમ પર રમવાની રહેશે. મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતી પ્રથબ બોલિંગનો ફેંસલો લીઇ પંજાબને બેટીંગ માટે આમંત્રણ આ
ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનની 8 મી મેચમાં પંજાબ કિંગ્સની ટીમ એમએસ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ સાથે વાનખેડે સ્ટેડીયમ પર રમવાની રહેશે. મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતી પ્રથબ બોલિંગનો ફેંસલો લીઇ પંજાબને બેટીંગ માટે આમંત્રણ આપ્યું હતુ.

પંજાબે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 106 રન બનાવ્યા હતા. ચેન્નાઇએ જીતવા માટે 107 રનની જરૂર છે. પંજાબ તરફથી શાહરૂખ ખાને 36 બોલમાં 47 રન બનાવ્યા હતા. પંજાબના બેટસમેનો પર ચેન્નાઇના બોલરો ભારે પડ્યા હતા. ચેન્નાઇ તરફથી બોલિંગ કરતા દીપક ચહરે 4 વિકેટ ખેરવી હતી.
આ પણ વાંચો: PBKS vs CSK: મહેન્દ્ર સિંહ ધોનીએ જીત્યો ટોસ, પંજાબને બેટીંગ કરવા આમંત્રણ












Click it and Unblock the Notifications
