PBKS vs RCB: પંજાબે બનાવ્યા 179 રન, જીતવા ઉતરશે વિરાટ સેના

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની 26 મી મેચ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હ

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની 26 મી મેચ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પંજાબે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 179 રન બનાવ્યા હતા.

IPL 2021

પંજાબ તરફથી બેટીંગ કરતા કેપ્ટન કેએલ રાહુલે 57 બોલમાં 7 ચોગ્ગા અને 5 સિક્સની મદદથી 91 રન બનાવ્યા હતા. ક્રિસ ગેલે 24 બોલમાં 6 ચોગ્ગા અને 2 સિક્સની મદદથી 46 રન બનાવ્યા હતા. બેંગલોર તરફથી બોલિંગ કરતા કાયલ જેમિંશને 2 વિકેટ તથા ડેનિયલ સેમ્સ, યજુવેન્દ્ર ચહલ અને શાહબાઝ અહેમદે 1-1-1 વિકેટ ઝડપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X