PICS: સ્ટાઇલીસ્ટ રોહિત શર્મા બન્યા "સ્પોર્ટ્સમેન ઓફ ધ યર"
ભારતના સ્ટાર ક્રિકેટર રોહિત શર્મા ઘણાં સ્ટાઇલીસ્ટ છે તે તેમણે સ્પોર્ટ્સમેન ઓફ ધ યરનો ખિતાબ જીતીને સાબિત કરી દીધુ. બે વખત ડબલ સેન્ચુયરી મારીને એક ઇતિહાસ બનાવનાર રોહિત શર્મા શનિવારે રાત્રે જીક્યુ (ફેશન મેગેઝીન) અવોર્ડ નાઇટમાં પોતાની ભાવિ પત્ની રિતીકા સજદેહ સાથે આવ્યા હતા.
આ અવોર્ડ ફંક્શનમાં રોહિતને વર્ષના બેસ્ટ ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. બ્લેક શુટમાં અવોર્ડ નાઇટમાં પહોંચેલા રોહિતે પાર્ટીને ખુબ ઇન્જોય કરી હતી. આ દરમ્યાન તેમની અને દિપીકા વચ્ચેની પ્રેમભરી ક્ષણોને લોકોએ તેમના કેમેરામાં કેદ કરી હતી.
આવો સ્લાઇડરની મદદથી જોઇએ રિતીકા-રોહિતના આ ડેશીંગ ફોટો....

રોહિત શર્મા બન્યા સ્પોર્ટ્સમેન ઓફ ધ યર
જીક્યુ (ફેશન મેગેઝીન) તરફથી રોહિતને વર્ષના બેસ્ટ ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

સાથ સાથ રિતીકા-રોહિત
અવોર્ડ નાઇટમાં રિતીકા અને રોહિત સાથે પહોંચ્યા હતા.

રિતીકા-રોહિત કમાલ લાગી રહ્યાં હતા
રોહિત શર્મા અહીં વ્હાઇટ શર્ટ અને બ્લેક શુટમાં દેખાયા હતા. તો રિતીકા વ્હાઇટ શર્ટ અને શોર્ટ સ્કર્ટમાં જોવા મળી હતી.

તુમ હસી મેં જવા
અગર રોહિત અવોર્ડ નાઇટમાં કહેર કરી રહ્યાં હતા તો રિતીકા પણ સુંદર લાગી રહી હતી.












Click it and Unblock the Notifications
