• search

Preview: હૈદ્રાબાદ Vs ગુજરાત - જીત માટે મક્કમ બંન્ને ટીમો

By Shachi
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  આઇપીએલ સિઝન 10ની શરૂઆત થઇ ચૂકી છે. માત્ર 20 ઓવરની મેચમાં હંમેશા ધાર્યા પ્રમાણે પ્રદર્શન કરી નથી શકાતું નથી. સુરેશ રૈના ની ગુજરાત લાયન્સ ટીમ સાથે પણ કંઇ આવું જ થઇ છે. શુક્રવારે કેકેઆર વિરુદ્ધની મેચમાં ગુજરાતની ટીમને કારમી હાર વેઠવાનો વારો આવ્યો હતો, આથી આજની રવિવારની મેચમાં સુરેશ રૈનાની ટીમ જીતવાનો પૂરો પ્રયત્ન કરશે.

  તો સામે આઇપીએલ 10ની ઓપનિંગ સેરેમનીમાં વિજય ધ્વજ ફરકાવનાર સનરાઇઝર્સ હૈદ્રાબાદ પણ પોતાની વિજયગાથા ચાલુ રાખવા માટે કટિબદ્ધ રહેશે. ઓપનિંગ મેચમાં સનરાઓઇઝર્સે બેંગ્લોરને ટીમને 35 રનથી હરાવી હતી.

  gujarat vs hyderabad
  • ગુજરાત લાયન્સ ટીમનું સંપૂર્ણ ફોકસ પોતાની બોલિંગ પર રહેશે તો સામે સનરાઇઝર્સ હૈદ્રાબાદ આ મેચમાં એક પણ ભૂલ ન થાય એ વાતનું પૂરું ધ્યાન રાખશે.
  • સાનરાઇઝર્સ માટે સારી વાત એ છે કે, ટીમના સ્ટાર ખેલાડીઓ શિખર ધવન, યુવરાજ સિંહ, હેનરિક્સ, ભુવનેશ્વર કુમાર, આશીષ નેહરા, રાશિદ ખાન અને બેન કટિંગ તમામ ખૂબ ફોર્મમાં છે.
  • ગુજરાત લાયન્સ પોતાની ટીમમાં ડ્વાયન સ્મિથની જગ્યાએ ઓસ્ટ્રેલિયાના જેમ્સ ફૉલ્કનરને તક આપે એવું બને.

  સંભાવિત ટીમોઃ

  સનરાઇઝર્સ હૈદ્રાબાદ - ડેવિડ વોર્નર(કપ્તાન), યુવરાજ સિંહ, તન્મય અગ્રવાલ, રિકિ ભુઇ, બિપુલ શર્મા, બેન કટિંગ, શિખર ધવન, એકલવ્ય દ્વિવેદી, મોએઝિઝ હેનરિક્સ, દીપક હિડ્ડા, ક્રિસ જૉર્ડન, સિદ્ધાર્થ કૌલ, ભુવનેશ્વર કુમાર, બેન લાફલિન, અભિમન્યૂ મિથુન, મોહમ્મદ નબી, મોહમ્મદ સિરાજ, મુસ્તાફીઝુર રહમાન, આશિષ નેહરા, નમન ઓઝા, રાશિદ ખાન, વિજય શંકર, બારિન્દર સરન, પ્રવીણ તાંબે, કેન વિલિયમસન

  ગુજરાત લાયન્સ - સુરેશ રૈના(કપ્તાન), દિનેશ કાર્તિક, જેસન રૉય, ડ્વાયન સ્મિથ, અક્ષદીપ નાથ, શુભમ અગ્રવાલ, બાસિલ થંપી, ડ્વાયન બ્રાવો, ચિરાગ સૂરી, જેમ્સ ફૉલ્કનર, એરૉન ફિંચ, મનપ્રીત ગોની, ઇશાન કિશન, રવીન્દ્ર જાડેજા, શદાબા જકાતી, શિવિલ કૌશિક, ધવલ કુલકર્ણી, પ્રવીણ કુમાર, બ્રેંડન મૈક્કલમ, મુનાફ પટેલ, પ્રથમ સિંહ, પ્રદીપ સાંગવાન, જયદેવ શાહ, શૈલી શોર્ય, નાથૂ સિંહ, તેજસ બારોકા, એન્ડ્ર્યૂ ટાઈ

  ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

  English summary
  Gujarat Lions will be keen to shrug off the disappointment of a humiliating defeat against Kolkata Knight Riders as they gear up to face defending champions Sunrisers Hyderabad in their first away game of the IPL 2017, today (April 9).

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more