RCB vs MI: બેંગ્લોર ટોસ જીત્યું, પહેલાં બોલિંગ કરવાનો લીધો નિર્ણય

RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતી પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો

ચેન્નઈમાં આજે આઈપીએલની 14મી સિઝન IPL 2021નો પ્રારંભ થઈ ગયો છે. પહેલો મુકાબલો આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે ત્યારે મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2021માં સૌથી પહેલાં બેટિંગ કરશે. વિરાટ કોહલીએ જણાવ્યું કે દેવદત્ત પડિક્કલનું સ્વાસ્થ્ય સારું ના હોવાના કારણે આ મેચ નહિ રમી શકે.

RCB vs MI

{quiz_568}

બંને ટીમના પ્લેઈંગ ઈલેવન

મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા, ક્રિસ લિન, સૂર્યકુમાર યાદવ, ઈશન કિશન, હાર્દિક પંડ્યા, કિરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, રાહુલ ચહર મારકો જેનસેન, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ વિરાટ કોહલી, રજત પાટીદાર, એબી ડિવિલિયર્સ, ગ્લેન મેક્સવેલ, ડેનિયલ ક્રિશ્ચિયન, વૉશિંગ્ટન સુંદર, કાઈલ જેમિસન, હર્શલ પટેલ, મોહમ્મદ સિરાજ, શાહબાજ અહમદ, યુઝવેન્દ્ર ચહલ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X