For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીમ ઈન્ડિયા માટે પ્રયોગનો સમય, શું બુમરાહ અને ચહલને ત્રીજી ODIથી ડ્રોપ કરવો જોઈએ?

ટીમ ઈન્ડિયા માટે પ્રયોગનો સમય, શું બુમરાહ અને ચહલને ત્રીજી ODIથી ડ્રોપ કરવો જોઈએ?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ બે વાર હાર બાદ એકદિવસીય શ્રૃંખલામાં આત્મસમર્પણ કર્યા બાદ ભારત બુધવારે કૈનબરામાં રમાનાર અંતિમ એકદિવસીય મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ક્લિન સ્વીપથી બચવા બનતા તમામ પ્રયત્નો કરશે. સતત બે મેચમાં ભારતીય બોલર્સ ફ્લોપ રહ્યા જેથી ઓસ્ટ્રેલિયન બેટ્સમેન લગાતાર 375 રન બનાવી શક્યા.

ind vs aus

જો ભારતીય ટીમે થોડા આત્મવિશ્વાસ સાથે ઓડીઆઈની સમાપ્તી કરી ટી20 સીરીઝ શરૂ કરવી હોય તો કેપ્ટન વિરાટ કોહલી અને હેડ કોચ રવિ શાસ્ત્રીએ ટીમમાં તાત્કાલ બદલાવ કરવો પડશે.

સ્ટ્રાઈક બોલર જસપ્રીત બુમરાહનું ફોર્મ ચિંતાનો વિષય છે, બૂમ બૂમ બુમરાહની બૂમ પહેલી બે મેચમાં ગૂંઝી નહિ અને બંને મેચમાં ક્રમશઃ 73 અને 79 રન લૂંટાવી માત્ર એક - એક વિકેટ જ ચટકાવી શક્યો.

કોહલીએ પોતાની આરસીબી ટીમના સાથી નવદીપ સૈનીથી પણ આગળ નિકળવાની જરૂરત છે જે પહેલી બે મેચમાં સંપૂર્ણપણે ફેલ સાબિત થઈ.

વધુ એક આરસીબી સ્ટાર યુઝવેન્દ્ર ચહલે ઓસ્ટ્રેલિયા માટે આક્રમણકારી બેટિંગ ક્રમ સામે સંઘર્ષ કર્યો છે. લેગીએ પહેલી બે વનડેમાં માત્ર એક વિકેટ ચટકાવી અને તેમણે ત્રણ મેચની ટી20 શ્રૃંખલા માટે નવેસરથી તૈયાર કરવાનો પણ સમય હોય શકે છે.

IND vs AUS: બંને ટીમ પાસે બેંચ સ્ટ્રેંથ અપનાવવાનો મોકો, આવી હોઈ શકે પ્લેઈંગ XiIND vs AUS: બંને ટીમ પાસે બેંચ સ્ટ્રેંથ અપનાવવાનો મોકો, આવી હોઈ શકે પ્લેઈંગ Xi

IND vs AUS: જો ભારતે છેલ્લી વનડે જીતવી હોય તો ટીમમાં આ ત્રણ બદલાવ કરવા પડશેIND vs AUS: જો ભારતે છેલ્લી વનડે જીતવી હોય તો ટીમમાં આ ત્રણ બદલાવ કરવા પડશે

કોહલી અને શાસ્ત્રી તેમને કુલદીપ યાદવ અને શાર્દુલ ઠાકુર સાથે બદલી શકે છે, બંને પોતાની યોગ્યતા સાબિત કરવા માટે ઉત્સુક હોવા જોઈએ.

સંઘર્ષ કરી રહેલા સૈનીએ યોર્કર સ્પેશિયાલિસ્ટ ટી નટરાજન માટે જગ્યા બનાવવી જોઈએ, જેમણે આઈપીએલમાં પણ પોતાની કળાથી સૌને પ્રભાવિત કર્યા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
should Bumrah and Chahal be dropped from the third ODI
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X