For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL Auction 2023: હૈદરાબાદની કાવ્યા મારન પાસે સૌથી વધુ રૂપિયા, જાણો બધી ટીમના પર્સની સ્થિતિ

IPL Auction 2023: હૈદરાબાદની કાવ્યા મારન પાસે સૌથી વધુ રૂપિયા, જાણો બધી ટીમના પર્સની સ્થિતિ

|
Google Oneindia Gujarati News

IPL Auction 2023: આઇપીએલ હરાજી શરૂ થવામાં હવે 24 કલાકથી પણ ઓછો સમય બાકી છે. આઇપીએલ 2023 માટે થઈ રહેલ આહરાજીમાં ક્રિકેટ ફેન્સની નજર બની રહેશે. કેટલીય ટીમો પાસે મોટા મેચ વિનર ખેલાડીઓની કમી દેખાઈ રહી છે. એવામાં તમામ ફ્રેંચાઈઝીની કોશિશ આ હરાજીમાં બેસ્ટ ખેલાડીઓ ખરીદવા પર રહેશે.

બપોરે 2:30 વાગ્યે હરાજી શરૂ થશે

બપોરે 2:30 વાગ્યે હરાજી શરૂ થશે

આઇપીએલ 2023 માટે શુક્રવારે એટલે કે 23 ડિસેમ્બરે બપોરે 2:30 વાગ્યેથી હરાજી પ્રક્રિયા શરૂ કરી દેવાશે. આ હરાજીમાં કેટલાય ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થઈ શકે છે. હરાજી પહેલાં બહુ ઓછી ફ્રેન્ચાઈઝી એવી છે જેમની પાસે વધુ રકમ બચી હોય. તેવામાં આ હરાજી જોવી દિલચસ્પ બની રહેશે.

હૈદરાબાદ પાસે સૌથી વધુ પૈસા

હૈદરાબાદ પાસે સૌથી વધુ પૈસા

આ હરાજી માટે સનરાઈઝર્સ હૈદરાબાદ પાસે સૌથી વધુ 42.25 કરોડ રૂપિયા છે. સનરાઈઝર્સ હૈદરાબાદના ટેબલ પર ટીમની સીઈઓ કાવ્યા મારન ફરી એકવાર જોવા મળશે. કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે સૌથી ઓછા 7.05 કરોડ રૂપિયા છે. કોલકાતામાં તમામ 14 ખેલાડીઓનો સ્લૉટ ખાલી છે. જેમાં 11 ભારતીય અને 3 વિદેશી ખેલાડીઓ સામેલ થઈ શકે છે. કેકેઆરે ટ્રેડ દ્વારા લૉકી ફર્ગ્યુશન અને શાર્દુલ ઠાકુર જેવા મોટા ખેલાડીઓને પોતાની સાથે જોડવામાં સફળતા હાંસલ કરી છે.

અહીં જાણો કઈ ટીમના પર્સમાં કેટલા રૂપિયા

અહીં જાણો કઈ ટીમના પર્સમાં કેટલા રૂપિયા

  • સનરાઈઝર્સ હૈદરાબાદ- 42.25 કરોડ રૂપિયા
  • પંજાબ કિંગ્સ- 32.20 કરોડ રૂપિયા
  • લખનઉ સુપર ઝાયન્ટ્સ- 23.35 કરોડ રૂપિયા
  • મુંબઈ ઈન્ડિયન્સ- 20.55 કરોડ રૂપિયા
  • ચેન્નઈ સુપર કિંગ્સ- 20.45 કરોડ રૂપિયા
  • દિલ્હી કેપિટલ્સ- 19.45 કરોડ રૂપિયા
  • ગુજરાત ટાઈટન્સ- 19.25 કરોડ રૂપિયા
  • રાજસ્થાન રોયલ્સ- 13.2 કરોડ રૂપિયા
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- 8.75 કરોડ રૂપિયા
  • કોલકાતા નાઈટ રાઈડર્સ- 7.05 કરોડ રૂપિયા

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL Auction 2023: Sunrisers Hyderabad team can be seen as the frontrunner to buy the most expensive player in the IPL auction. Hyderabad have more money in their purse than other teams
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X