For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની નેધરલેન્ડ સામેની મેચ રમવા સિડની પહોચી છે જ્યાં ટીમને ઠંડો ખોરાક આપવામાં આવતા ટીમ નારાજ

ભારતીય ક્રિકેટ ટીમને સિડનીમાં નેધરલેન્ડ સામે પોતાના આગામી મેચ રમવા માટે પહોંચી હતી તે પ્રેક્ટિસ બાદ મળી રહેલા જમવાથી સંતુષ્ટ નથી તેમને જમવાનું મળી રહ્યું છે તે નથી ગર્મ કે નથી સારું બીસીસીઆઈ ના એક સૂત્ર દ્વારા મળતી માહિત

|
Google Oneindia Gujarati News

ભારતીય ક્રિકેટ ટીમને સિડનીમાં નેધરલેન્ડ સામે પોતાના આગામી મેચ રમવા માટે પહોંચી હતી તે પ્રેક્ટિસ બાદ મળી રહેલા જમવાથી સંતુષ્ટ નથી તેમને જમવાનું મળી રહ્યું છે તે નથી ગર્મ કે નથી સારું બીસીસીઆઈ ના એક સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જ્યારે ખેલાડી પોતાની પ્રેક્ટિસ પૂરી કરીને આવે છે ત્યારે તેને આપવામાં આવતું જમવાનું સારું નથી હોતું કેમ કે, તેમ ફ્ક્ત સેન્ડવીચ જેવી વસ્તુ છે તે પણ ઠંડી હોય છે.

CRIKET

બીસીસીઆઈ ના સુત્રના જણાવ્યું હતું કે, ભારતીય ટીમને જે જમવાનું આપવામાં આવી રહી છે તે સારું નથી તેમા ફક્ત સેન્ડવીચ જ આપવામાં આવી રહી છે આ અંગે ICC ને પણ જણાવી દેવામાં આવ્યું છે કે, ટીમને જે જમવામાં આપવામાં આવે છે તે ઠંડુ અને ખરાબ ક્વાલીટીનુો હોય છે.

તમને જણાવી દઈએ કે ICC જાણકારી આપવા પાછળનું કારણ એ છે કે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ જે વર્લ્ડ કપ T20 2022 દરમિયાન જમવાનું ઉપલબ્ધ કરાવે છે. પરંતુ લંચ બાદ આઈસીસી કોઈ જ ગરમ જમવાનું નથી આપી રહી. બે દિવસો વચ્ચે જે સિરીઝ રમાતી હોય છે તેમાં જે તે દેશ ઉપર જ તેના જમવાની જવાબદારી હોય છે પરંતુ ટ્વેન્ટી વર્લ્ડ કપ હોવાથી તેની જવાબદારી ICC પર છે.

ટીમ ઇન્ડિયા જય પ્રેક્ટિસ કરવાનો પણ ઇન્કાર કરી દીધું છે, કેમ કે તેમને સીડની શહેરથી દૂર રહેલા કામા બ્લેક ટાઉન માં પ્રેક્ટિસ કરવા માટેની ઓફર કરવામાં આવી હતી. જે ભારતીય ક્રિકેટ ટીમની હોટલથી 45 મિનિટ દૂર છે BCCIi ના સૂત્ર જણાવ્યા અનુસાર ટીમ ઇન્ડિયાએ પ્રેક્ટિસ નથી કર્યું કેમકે પ્રેક્ટિસની જગ્યા દૂર છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
The team is happy with the squad given to the Indian team
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X