For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

WIvsENG:પાંચ વર્ષ બાદ વેસ્ટઇંડીઝે હરાવ્યું ઇંગ્લેન્ડને,હેટમાયર બન્યો હીરો

WIvsENG: પાંચ વર્ષ બાદ વેસ્ટઇંડીઝે હરાવ્યું ઇંગ્લેન્ડને

|
Google Oneindia Gujarati News

ધીમે-ધીમે વિંડીઝ ક્રિકેટની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફરી પાછી હરીફાય વધી રહી છે. થોડા સમય પહેલા જેસન હોલ્ડરની કપ્તાનીમાં વેસ્ટઇંડીઝે ઇંગ્લેન્ડને ઘરેલુ ટેસ્ટમાં 2-1થી હાર આપી હતી. ક્રિકેટના મોર્ચામા્ં ખરાબ રીતે ફેલ ચાલી રહેલ કૈરેબીયાઇ દ્વિપના માટે આ સંજીવની જેવી જીત હતી. એવી લાગી રહયું છે કે અહીંયા ક્રિકેટની ગાડી એક વાર ફરીથી પાટા પર જવા માટે બેકરાર છે. ઓછામાં ઓછા વેસ્ટઇંડીઝના યુવા ખેલાડીઓના ઇરાદા આવાજ છે.આની હલનચલન ઇંગ્લેન્ડ વિરુદ્ધની વનડે સિરીઝમાં પણ જોવામાં આવી રહી હતી.

hetmayor

વેસ્ટઇંડીઝે ઇંગ્લેન્ડના વિરુદ્ધમાં પહેલા મેચમાં 360રનનો વિશાળ સ્કોર પણ કર્યો હતો.એ વાત અલગ છે કે શક્તિશાળી ઇંગ્લેન્ડની વિરુદ્ધ આ સ્કોર કાફી સાબિત ન થયો પરંતુ હવે બીજા મેચમાં વિંડીઝ ટીમે શાનદાર પલટવાર કરતાની સાથે ઇન્ગ્લિશ ટીમને હરાવી સીરીઝ 1-1થી બરાબરી કરી લીધી હતી.વેસ્ટઇંડીઝે ઇંગ્લેન્ડને પાંચ વનડેની સીરીઝના બીજા મેચમાં 26 રનથી હરાવ્યું હતું. વેસ્ટઇંડીઝના માટે શિરોમન હેટમાયરે 104 રન બનાવ્યા અને શેલ્ડન કોટરેલે પાંચ વિકેટ ઝડપી. આ મેચની સાથે વિંડીઝે ઇઁગ્લેન્ડની વિરુદ્ધ પાછડના પાંચ વર્ષથી ચાલી આવેલ હારના ક્રમને તોડી નાખ્યો. તેને પહેલી જીત 2014માં એંટીગુઆ વનડેમાં મળી હતી.

આ મેચમાં ઇંગ્લિશ ટીમે પહેલા ગેંદબાજી કરવાનુ નક્કી કર્યું.ગેલની 50મી ફિફ્ટી અને હેટમાયરના કરીયરની ચોથી સદીના કારણે વિંડીઝ ટીમ 289 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 263 રનમાં ઓલઆઊટ થઇ ગઇ. ઇંગ્લેન્ડની તરફથી કેપ્ટન મોર્ગન(70) અને બેન સ્ટોકે(79) રન કર્યા પરંતુ તે મેચ જીતવા માટે પુરતા સાબિત ન થયા.તેની સાથે જ પાંચ મેચની આ સીરીઝ હવે 1-1ની બરાબરી પર આવી ચુકી છે.

આ પણ વાંચો- 'મોદી છે તો સંભવ છે' ટોંકની સભામાં મોદીએ આપ્યો 2019નો ચૂંટણી નવો નારો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
west indies beat england after 5 years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X