World Cup 2019: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે મોટો મુકાબલો
આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે મોટો મુકાબલો થવા જઈ રહ્યો છે. ભારત જે આ વર્લ્ડ કપમાં હજુ સુધી એક પણ મેચ નથી હારી, જયારે ઇંગ્લેન્ડ માટે આજે આ મેચમાં કરો યા મરો જેવો હાલ છે.
આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે મોટો મુકાબલો થવા જઈ રહ્યો છે. ભારત જે આ વર્લ્ડ કપમાં હજુ સુધી એક પણ મેચ નથી હારી, જયારે ઇંગ્લેન્ડ માટે આજે આ મેચમાં કરો યા મરો જેવો હાલ છે. જો ઇંગ્લેન્ડ આ મેચ હારશે તો વર્લ્ડ કપથી લગભગ બહાર જ થઇ જશે. જો આવી થયું તો વર્લ્ડ કપનો સૌથી મોટો અપસેટ સર્જાશે આ સ્થિતિમાં પાકિસ્તાનના ચાન્સ વધી જશે.

હવે જ્યાં સુધી ભારતનો સવાલ છે તો તેઓ આ મેચ જીતવાની સાથે જ આરામથી સેમિ ફાઇનલમાં પહોંચી જશે. ત્યારપછી ભારત પાસે બીજી 2 લીગ મેચો જીતીને નંબર 1 પર પહોંચવાનો ચાન્સ રહેશે. હવે જો આ મેચ વિશે વાત કરવામાં આવે તો બંને ટીમો સંતુલિત છે. તેઓ એકબીજાને બરાબરની ટક્કર આપી શકે છે. બંને ટીમો વર્લ્ડ કપમાં 6 વાર સામસામે આવી ચુકી છે, તેમાં બંને ટીમો 3-3 મેચો જીતી છે.
More From
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
