એક ક્રિકેટર, બે રાષ્ટ્રઃ બીજા દેશ માટે ક્રિકેટ રમતા ખેલાડીઓ
તાજેતરમાં ભારત અને ઝિમ્બાવ્વે વચ્ચે વનડે શ્રેણી ચાલી રહી છે. મેચ દરમિયાન ભારતીય યુવા બ્રિગેડે ઝિમ્બવ્વેમાં પોતાની પ્રતિભાનો જોરદાર પરચો આપ્યો છે અને આગામી 2015ના વિશ્વકપમાં ભારત કેટલું મજબૂત હશે તે વાતનો અહેસાસ વિશ્વની તમામ ક્રિકેટ ટીમને આપી દીધો છે, જો કે આજે અમે ભારતની આ યુવા બ્રિગેડ અંગે વાત નથી કરી રહ્યાં.
આ મેચ દરમિયાન ઝિમ્બાવ્વેની ટીમમાં એક એવો ખેલાડી જોવા મળ્યો કે જે પાકિસ્તાનનો હોવા છતાં પણ ઝિમ્બાવ્વે તરફથી રમી રહ્યો છે. સિકન્દર રઝા બટ્ટ નામના આ ખેલાડીનો જન્મ પાકિસ્તાનમાં થયો છે, પરંતુ તે ઝિમ્બાવ્વે તરફથી પોતાની ક્રિકેટ કારકિર્દીને વિશ્વફલક પર ચમકાવી રહ્યો છે, ત્યારે અમે અહી એવા જ કેટલાક ખેલાડીઓ અંગે જણાવી રહ્યાં છીએ કે જેઓનો જન્મ બીજા દેશમાં થયો છે અને ક્રિકેટમાં અન્ય દેશ તરફથી રમી રહ્યાં છે, તો ચાલો તસવીરો થકી આવા જ કેટલાક ખેલાડીઓ અંગે આછેરી માહિતી મેળવીએ.

સિકન્દર રઝા બટ્ટ
જન્મઃ- સિયાલકોટ, પાકિસ્તાન
કયા દેશ તરફથીઃ- ઝિમ્બાવ્વે.

ફવાદ અહેમદ
જન્મઃ- માર્ગુઝ, એનડબ્લ્યુએફપી, પાકિસ્તાન
કયા દેશ તરફથીઃ- ઓસ્ટ્રેલિયા

રણજીત સિંહ
જન્મઃ- સૌરાષ્ટ્ર, ગુજરાત
કયા દેશ તરફથીઃ- ઇંગ્લેન્ડ

દુલીપસિંહજી
જન્મઃ- સૌરાષ્ટ્ર, ગુજરાત
કયા દેશ તરફથીઃ- ઇંગ્લેન્ડ

ડગલસ જાર્ડિન
જન્મઃ- મુંબઇ, ભારત
કયા દેશ તરફથીઃ- ઇંગ્લેન્ડ

ઇફ્તિખાર અલી ખાન પટૌડી
જન્મઃ- પટૌડી, ભારત
કયા દેશ તરફથીઃ- ઇંગ્લેન્ડ, ભારત

બોસિલ ડી ઓલિવિરા
જન્મઃ- કેપ ટાઉન, દક્ષિણ આફ્રિકા
કયા દેશ તરફથીઃ- ઇંગ્લેન્ડ

કોલિન કૌડ્રે
જન્મઃ- બેંગ્લોર, ભારત
કયા દેશ તરફથીઃ- ઇંગ્લેન્ડ

રોબિન જેકમેન
જન્મઃ- શિમલા, ભારત
કયા દેશ તરફથીઃ- ઇંગ્લેન્ડ

ટોની ગ્રેગ
જન્મઃ- ક્વીન્સટાઉન, દક્ષિણ આફ્રિકા
કયા દેશ તરફથીઃ- ઇંગ્લેન્ડ

ક્રિસ લેવિસ
જન્મઃ- ગુયાના, વેસ્ટ ઇન્ડિઝ
કયા દેશ તરફથીઃ- ઇંગ્લેન્ડ

આસિફ ઇક્બાલ
જન્મઃ- હૈદરાબાદ, ભારત
કયા દેશ તરફથીઃ- પાકિસ્તાન

બોબ વૂલમર
જન્મઃ- કાનપુર, ભારત
કયા દેશ તરફથીઃ- ઇંગ્લેન્ડ

કેપ્લેર વેસ્સલ્સ
જન્મઃ- બ્લોમફ્ન્ટેન, દક્ષિણ આફ્રિકા
કયા દેશ તરફથીઃ- ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા

ફિલિપ ડે ફ્રેઇટાસ
જન્મઃ- ડોમિનિકા
કયા દેશ તરફથીઃ- ઇંગ્લેન્ડ

જ્હોન ટ્રાઇકોસ
જન્મઃ- ઝાગાઝિગ, ઇજીપ્ત
કયા દેશ તરફથીઃ- દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાવ્વે

ગ્રામ હિક
જન્મઃ- હરારે, ઝિમ્બાવ્વે
કયા દેશ તરફથીઃ- ઇંગ્લેન્ડ

નાસિર હુસૈન
જન્મઃ- ચેન્નાઇ, ભારત
કયા દેશ તરફથીઃ- ઇંગ્લેન્ડ

રોબિન સિંહ
જન્મઃ- પ્રિન્સ ટાઉન, ત્રિનિદાદ
કયા દેશ તરફથીઃ- ભારત

મોસેસ હેનરિક્સ
જન્મઃ- ફુન્ચલ, પોર્ટૂગલ
કયા દેશ તરફથીઃ- ઓસ્ટ્રેલિયા

એન્ડ્ર્યુ સ્ટ્રેસ
જન્મઃ- જ્હોનિસબર્ગ, દક્ષિણ આફ્રિકા
કયા દેશ તરફથીઃ- ઇંગ્લેન્ડ

ઉસ્માન ખ્વાજા
જન્મઃ- ઇસ્લામાબાદ, પાકિસ્તાન
કયા દેશ તરફથીઃ- ઓસ્ટ્રેલિયા

ઇઓન મોર્ગન
જન્મઃ- ડબલિન, આયર્લેન્ડ
કયા દેશ તરફથીઃ- ઇંગ્લેન્ડ, આયર્લેન્ડ

જોનાથન ટ્રોટ
જન્મઃ- કેપટાઉન, દક્ષિણ આફ્રિકા
કયા દેશ તરફથીઃ- ઇંગ્લેન્ડ

કેવિન પીટરસન
જન્મઃ- દક્ષિણ આફ્રિકા
કયા દેશ તરફથીઃ- ઇંગ્લેન્ડ

ડ્રિક નેન્સ
જન્મઃ- મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા
કયા દેશ તરફથીઃ- નેધરલેન્ડ્સ

રયાન ટેન ડોસોચે
જન્મઃ- પોર્ટ એલિઝાબેથ, દક્ષિણ આફ્રિકા
કયા દેશ તરફથીઃ- નેધરલેન્ડ્સ

ઇમારન તાહિર
જન્મઃ- લાહોર, પાકિસ્તાન
કયા દેશ તરફથીઃ- દક્ષિણ આફ્રિકા

લુક રોન્ચી
જન્મઃ- માનાવટુ, ન્યુઝીલેન્ડ
કયા દેશ તરફથીઃ- પહેલા ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ












Click it and Unblock the Notifications
