CWG: કઇ કઇ રમતમાં ગોલ્ડ મેડલ માટે જામશે જંગ
ગ્લાસગો ખાતે ગઇ કાલે રંગારંગ શુભારંભ થયા બાદ આજથી વિવિધ રમતોનો પ્રારંભ થઇ જશે,જે તે રમત સાથે જોડાયેલા ભારત સહિત વિવિધ દેશના રમતવીરો ગોલ્ડ મેડલ જીતવા માટે મરણિયો પ્રયાસ કરીને પોતાનું અને પોતાના દેશનું ગૌરવ વધારવા માટે મહેતન કરશે. કોમનવેલ્થ ગેમ્સ 2014માં કુલ 261 ગોલ્ડ મેડલ છે, જેને મેળવવા માટે વિવિધ રમતવીરો પોતાની પ્રતિભાનો ઉપયોગ કરશે. જે અહીં નીચે યાદીમાં જણાવવામાં આવ્યા છે.

સીડબલ્યુજી 2014માં સ્પોર્ટ્સ અનુસાર ગોલ્ડ મેડલની સંખ્યા
- એક્વેટિક્સ - 54 (સ્વિમિંગ 44, ડાઇવિંગ 10)
- એથલેટિક્સ - 50
- બેડમિંટન - 6
- બોક્સિંગ - 13
- સાયકલિંગ - 23
- જિમ્નેસ્ટિક્સ - 20
- હોક - 2
- જુડો - 14
- લૉન બાઉલ્સ - 10
- નેટબોલ - 1
- રગ્બી સેવન્સ - 1
- શૂટિંગ - 19
- સ્ક્વૅશ - 5
- ટેબલ ટેનિસ - 7
- ટ્રાયથ્લોન - 3
- વેઈટ લિફટીંગ - 19
- રેસલિંગ - 14
દિવસ અનુસાર કયા વારે કેટલા ગોલ્ડ જીતી શકે છે ભારત
- જુલાઈ 24 (ગુરુવાર) - 20
- જુલાઈ 25 (શુક્રવાર) - 22
- જુલાઈ 26 (શનિવાર) - 30
- જુલાઈ 27 (રવિવાર) - 23
- જુલાઈ 28 (સોમવાર) - 27
- જુલાઈ 29 (મંગળવાર) - 31
- જુલાઈ 30 (બુધવાર) - 19
- જુલાઈ 31 (ગુરુવાર) - 25
- ઑગસ્ટ 1 (શુક્રવાર) - 20
- ઑગસ્ટ 2 (શનિવાર) - 33
- ઑગસ્ટ 3 (રવિવાર) - 11












Click it and Unblock the Notifications
