For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇપીએલ મેચોમાં હવે નહી દેખાય ચિયર લીડર્સ!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 જૂન : નવનિયુક્ત બીસીસીઆઇના કાર્યકારી અધ્યક્ષ જગમોહન ડાલમિયાએ કહ્યું કે તે આવનાર દિવસોમાં ક્રિકેટની છબીને સુધારવા માટે કડક નિર્ણય લેશે. તેમણે કહ્યું કે આઇપીએલમાં ફેલાયેલી ગંદકીને સાફ કરવાની શરૂઆત થઇ શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ડાલમિયા ઇચ્છે છે કે આઇપીએલમાં ના તો ચિયર લીડર્સ હોય અને ના તો સ્ટેટેજીક ટાઇમ આઉટ. ડાલમિયા એ પણ ઇચ્છે છે કે આઇપીએલ મેચો બાદ યોજાનાર નાઇટ પાર્ટીઓ બંધ થાય અને બુકીઝને નીરાશ કરવા માટે ખેલાડીઓની સાથે સુરક્ષા અધિકારીઓ પણ રાખે.

આઇપીએલ મેચોમાં હવે નહી દેખાય ચિયર લીડર્સ!

આઇપીએલ મેચોમાં હવે નહી દેખાય ચિયર લીડર્સ!

નવનિયુક્ત બીસીસીઆઇના કાર્યકારી અધ્યક્ષ જગમોહન ડાલમિયાનો નિર્ણય...

જગમોહન ડાલમિયાનો નિર્ણય

જગમોહન ડાલમિયાનો નિર્ણય

નવનિયુક્ત બીસીસીઆઇના કાર્યકારી અધ્યક્ષ જગમોહન ડાલમિયાએ કહ્યું કે તે આવનાર દિવસોમાં ક્રિકેટની છબીને સુધારવા માટે કડક નિર્ણય લેશે.

આઇપીએલ મેચોમાં હવે નહી દેખાય ચિયર લીડર્સ!

આઇપીએલ મેચોમાં હવે નહી દેખાય ચિયર લીડર્સ!

નવનિયુક્ત બીસીસીઆઇના કાર્યકારી અધ્યક્ષ જગમોહન ડાલમિયાએ કહ્યું કે તે આવનાર દિવસોમાં ક્રિકેટની છબીને સુધારવા માટે કડક નિર્ણય લેશે. તેમણે કહ્યું કે આઇપીએલમાં ફેલાયેલી ગંદકીને સાફ કરવાની શરૂઆત થઇ શકે છે.

ચિયર લીડર્સમાં હતાશા

ચિયર લીડર્સમાં હતાશા

આઇપીએલ મેચોમાં હવે નહી દેખાય ચિયર લીડર્સ!

આઇપીએલ મેચોમાં હવે નહી દેખાય ચિયર લીડર્સ!

હવે નહી દેખાય ચિયર લીડર્સ!

હવે નહી દેખાય ચિયર લીડર્સ!

નવનિયુક્ત બીસીસીઆઇના કાર્યકારી અધ્યક્ષ જગમોહન ડાલમિયા ઇચ્છે છે કે આઇપીએલમાં ના તો ચિયર લીડર્સ હોય અને ના તો સ્ટેટેજીક ટાઇમ આઉટ.

ચિયર લીડર્સ થશે હતાશ

ચિયર લીડર્સ થશે હતાશ

ડાલમિયા એ પણ ઇચ્છે છે કે આઇપીએલ મેચો બાદ યોજાનાર નાઇટ પાર્ટીઓ બંધ થાય.

મેચોમાં હવે તમને નહી કરે ચિયર આ લીડર્સ!

મેચોમાં હવે તમને નહી કરે ચિયર આ લીડર્સ!

ડાલમિયા એ પણ ઇચ્છે છે કે આઇપીએલ મેચો બાદ યોજાનાર નાઇટ પાર્ટીઓ બંધ થાય અને બુકીઝને નીરાશ કરવા માટે ખેલાડીઓની સાથે સુરક્ષા અધિકારીઓ પણ રાખે.

ચેન્નાઇ સુપર કિંગ્સ ચિયર લીડર્સ!

ચેન્નાઇ સુપર કિંગ્સ ચિયર લીડર્સ!

નવનિયુક્ત બીસીસીઆઇના કાર્યકારી અધ્યક્ષ જગમોહન ડાલમિયાએ કહ્યું કે તે આવનાર દિવસોમાં ક્રિકેટની છબીને સુધારવા માટે કડક નિર્ણય લેશે. તેમણે કહ્યું કે આઇપીએલમાં ફેલાયેલી ગંદકીને સાફ કરવાની શરૂઆત થઇ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ડાલમિયા ઇચ્છે છે કે આઇપીએલમાં ના તો ચિયર લીડર્સ હોય અને ના તો સ્ટેટેજીક ટાઇમ આઉટ.

હવે મેદાનમાં નહી દેખાય ચિયર લીડર્સ!

હવે મેદાનમાં નહી દેખાય ચિયર લીડર્સ!

ડાલમિયા એ પણ ઇચ્છે છે કે આઇપીએલ મેચો બાદ યોજાનાર નાઇટ પાર્ટીઓ બંધ થાય અને બુકીઝને નીરાશ કરવા માટે ખેલાડીઓની સાથે સુરક્ષા અધિકારીઓ પણ રાખે.

ડાલમિયાની આગેકૂચ

ડાલમિયાની આગેકૂચ

સૂત્રોના જણાવ્યા અનુસાર ડાલમિયા ઇચ્છે છે કે આઇપીએલમાં ના તો ચિયર લીડર્સ હોય અને ના તો સ્ટેટેજીક ટાઇમ આઉટ. ડાલમિયા એ પણ ઇચ્છે છે કે આઇપીએલ મેચો બાદ યોજાનાર નાઇટ પાર્ટીઓ બંધ થાય અને બુકીઝને નીરાશ કરવા માટે ખેલાડીઓની સાથે સુરક્ષા અધિકારીઓ પણ રાખે.

ચિયર લીડર્સ!

ચિયર લીડર્સ!

હવે નહી દેખાય ચિયર લીડર્સ!

હવે નહી દેખાય ચિયર લીડર્સ!

ચિયર લીડર્સ!

ચિયર લીડર્સ!

મેચોમાં હવે નહી દેખાય ચિયર લીડર્સ!

મેચોમાં હવે નહી દેખાય ચિયર લીડર્સ!

નવનિયુક્ત બીસીસીઆઇના કાર્યકારી અધ્યક્ષ જગમોહન ડાલમિયાએ કહ્યું કે તે આવનાર દિવસોમાં ક્રિકેટની છબીને સુધારવા માટે કડક નિર્ણય લેશે. તેમણે કહ્યું કે આઇપીએલમાં ફેલાયેલી ગંદકીને સાફ કરવાની શરૂઆત થઇ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ડાલમિયા ઇચ્છે છે કે આઇપીએલમાં ના તો ચિયર લીડર્સ હોય અને ના તો સ્ટેટેજીક ટાઇમ આઉટ.

ચિયર લીડર્સ!

ચિયર લીડર્સ!

નવનિયુક્ત બીસીસીઆઇના કાર્યકારી અધ્યક્ષ જગમોહન ડાલમિયાનો ચોંકાવનારો નિર્ણય.

ડાલમિયાએ સોમવારે કહ્યું કે સંજય જગદાલે રાજીનામુ પરત લેવા માટે રાજી નથી. જગદાલે બીસીસીઆઇ સચિવ પદથી રાજીનામુ આપી દીધુ હતું. ડાલમિયાએ જણાવ્યું કે અમને અજય શિર્કેના જવાબની રાહ છે. શિર્કેના કોષાધ્યક્ષ પદથી રાજીનામુ આપ્યું હતું. ડાલમિયા અનુસાર ક્રિકેટને સાફ રાખવા માટે કસર બાકી નહી રહેવા દે. મને આ જવાબદારી આપવામાં આવી છે. મારુ માનવું છે કે હું આનાથી નહીં ભાગું. આઇસીસી મીટિંગમાં હું પ્રતિનિધિત્વ પણ કરી શકું છું અને નહીં પણ.

તેમણે જણાવ્યું કે જો બીસીસીઆઇમાં કોઇ જગ્યા ખાલી છે તો તેને ભરવામાં આવશે. કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં પ્રેસ કોન્ફ્રેન્સમાં કહ્યું કે જો ખેલાડી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું જણાશે તો તેના માટે આઇપીએલ ફ્રેંચાઇજીને જવાબદાર ગણીને કાર્યવાહી કરવામાં આવશે.

English summary
Dalmiya hints at banning cheerleaders, after-match parties in IPL.,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X