Harmanpreet Singh Wife : બોલ્ડ અને બ્યુટીફૂલ છે ભારતને મેડલ અપાવનારા હરમનપ્રીતની વાઈફ, જુઓ ફોટો

ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને ફરી એક વખત ઇતિહાસ રચ્યો છે. ભારતની આ જીતમાં કેપ્ટન હરમનપ્રીત સિંહ હીરો બનીને આમે આવ્યા.

ભારતીય હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહની સોશિયલ મીડિયા પર જોરદાર પ્રશંસા થઈ રહી છે. એક તરફ લોકો તેની રમતના વખાણ કરી રહ્યાં છે તો બીજી તરફ તેની અંગગ લાઈફ અને પત્નીને લઈને પણ ચર્ચા કરી રહ્યાં છે.

Harmanpreet Singh Wife

સોશિયલ મીડિયા પર હરમનપ્રીત સિંહની વાઈફની સુંદરતાની ખૂબ ચર્ચા થઈ રહી છે. બ્રોન્ઝ મેડલ જીતનાર હરમનપ્રીતની પત્ની સુંદરતાના મામલામાં મોટી અભિનેત્રીઓને ટક્કર આપે છે.

હરમનપ્રીત સિંહ સાથે તેની સુંદર પત્ની અમનદીપ કૌરના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. અમનદીપ કૌરની સુંદર અને ગ્લેમરસ સ્ટાઈલ જોઈને લોકો તેના વખાણ કરતા થાકતા નથી.

ભારતીય હોકી ટીમમાં ડિફેન્ડરની ભૂમિકા ભજવનાર હરમનપ્રીત સિંહની પત્ની અમનદીપ કૌરની ડ્રેસિંગ સેન્સ એટલી અદ્ભુત છે કે લોકો તેના પરથી નજર હટાવી નથી રહ્યાં.

અમનદીપ કૌર સુંદરતામાં ક્રિકેટરોની પત્નીઓ અને બી-ટાઉનની સુંદરીઓ સાથે સ્પર્ધા કરે છે. તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ આ વાતની ગવાહી પુરે છે. અમનદીપ કૌર ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ તેના ફેન્સ માટે તેના અંગત જીવન સાથે જોડાયેલા અપડેટ્સ શેર કરતી રહે છે. ઈન્સ્ટા પર તેની ફેન ફોલોઈંગ મોટી છે.

તમે ફોટામાં જોઈ શકો છો કે તે તેના પતિ હરમનપ્રીસ સિંહ અને તેની લાડલી દીકરી સાથે ખૂબ જ ખુશહાલ જીવન જીવી રહી છે. જણાવી દઈએ કે તે દરરોજ તેના ફોટા શેર કરીને તેના ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X