FIFA બનશે વધુ HOT, આ નમણી કાયાનું છવાશે ગ્લેમર
12 જૂનથી બ્રાઝીલ ખાતે ફીફા વિશ્વકપ 2014નો પ્રારંભ થવાનો છે. ફીફા વિશ્વકપને લઇને માત્ર જે દેશોમાં ફૂટબોલનો ક્રેઝ છે, ત્યાં જ નહીં પરંતુ અન્ય દેશો કે જ્યાં ફૂટબોલ પ્રત્યે જોઇએ તેટલી જાગૃતતા નથી, જેમકે ભારત, સહિતના દેશોમાં પણ ફીફા વિશ્વકપને લઇને જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. દરેક ફૂટબોલ લવર પોત-પોતાના ખેલાડીઓ અને ટીમોને પ્રોત્સાહિત કરવા અને સપોર્ટ કરવા કાંતો ગ્રાઉન્ડ અથવા તો ટીવીની સામે પોતાની હાજરી નોંધાવવાની તૈયારીમાં લાગી ગયા છે.
જે રીતે ક્રિકેટનો ફીવર છવાય છે, તેવી જ રીતે 12 જૂનથી વિશ્વભરમાં ફીફા વિશ્વકપનો ફિવર છવાયેલો જોવા મળશે. જોકે આ વિશ્વકપને વધુ હોટ અને ગ્લેમર બનાવશે, ફીફા વિશ્વકપમાં રમી રહેલા ખેલાડીઓની પત્ની અને પ્રેમિકાઓ. જી હાં, ફીફા વિશ્વકપ દરમિયાન આપણે મેદાનમાં ખેલાડીઓ પોતાનું ઉમદા પ્રદર્શન કરતા જોવા મળશે તો સ્ટેડિયમમાં તેમની પત્ની અને પ્રેમિકાઓ તેમનો ઉત્સાહ વધારતી જોવા મળશે. ચાલો તસવીરો થકી નિહાળીએ ફીફાને હોટ બનાવનારી તેમની સુંદરીઓને.

ગૈબ્રિએલા લેંજી
બ્રાઝીલના નેમારની પ્રેમિકા ગૈબ્રિએલા લેંજી

માર્ગરેટ નતાસૂકી
સેંજી કેગવાની પત્ની માર્ગરેટ નતાસૂકી

સૈમ કૂક
ક્રિસ સ્માલિંગની પત્ની સૈમ કૂક

અન્ન કૈથરીન
મારિયો ગોએટ્ઝની પ્રેમિકા અન્ન કૈથરીન

સારાહ બ્રેંડર
બાસ્તીનની પ્રેમિકા સારાહ બ્રેંડર

મેંડી કૈપ્રિયાસ્ટો
મિસૂત ઓજિલની પત્ની મેંડી કૈપ્રિયાસ્ટો

ઇડર્ન
ડેવિડ ડી ગેની પ્રેમિકા ઇડર્ન

નતાલિયા વેલેંજ
રાડેમલ ફલાસાવોની પ્રેમિકા નતાલિયા વેલેંજ

નૈરિયા નારા
ડિયાગો ફોરલનની પ્રેમિકા નૈરિયા નારા

લિસા રોસેનબેક
રોમન વેડેનફીલેની પત્ની લિસા રોસેનબેક

મેલિસા સાત્તા
કેવિન પ્રિંસ બોટેંગની પત્ની મેલિસા સાત્તા

યોલેથ કાબૂ વૈન
વેસ્લે સેંડરની પત્ની યોલેથ કાબૂ વૈન

સારા કાર્બોનિયો
આઇકર કૈસિલાસની પત્ની સારા કાર્બોનિયો

એલેક્સ ગેરાર્ડ
સ્ટીવન ગેરાર્ડની પત્ની એલેક્સ ગેરાર્ડ

મિશેલા ક્વુઆત્રોસિઓચે
અલ્બેર્તો એકુલિઆનિની પત્ની મિશેલા ક્વુઆત્રોસિઓચે

ફેન્ની નેગુએશા
મારિઓ બાલોતેલિની પ્રેમિકા ફેન્ની નેગુએશા

લેતિસિયા સાહાગુન
જેવિએર હેર્નાન્ડિઝની પ્રેમિકા લેતિસિયા સાહાગુન

આમરા સિલાજ્ઝિક
એડિન ડ્ઝેકોની પ્રેમિકા આમરા સિલાજ્ઝિક

પિલર રુબિઓ
સેરિજિયો રામોસની પ્રેમિકા પિલર રુબિઓ
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત








Click it and Unblock the Notifications
