Pics: કોચ્ચિમાં રોહિત-વિરાટના વાવાઝોડામાં ભારતનો વિજય

કોચ્ચિ, 22 નવેમ્બર: ભારતીય ક્રિકેટ ટીમે પોતાના શાનદાર રમતના કારણે ગુરુવારે નેહરૂ સ્ટેડિયમમાં રમાયેલ પ્રથમ વન ડે મેચમાં વેસ્ટઇન્ડિઝને 6 વિકેટથી હરાવી દીધું છે. આની સાથે જ ભારતે ત્રણ મેચોની શ્રેણીમાં 1-0થી બઢત હાસલ કરી લીધી છે. ભારતે પોતાના સ્પિનરોના ઉમદા પ્રદર્શન પર પહેલા તો વેસ્ટ ઇન્ડિઝને માત્ર 211 રનો પર જ સમેટી લીધું અને બાદમાં 35.5 ઓવરોમાં ચાર વિકેટ ગુમાવીને લક્ષ્ય હાસલ કરી લીધું. યુવરાજ સિંહ 16 અને કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની 12 રનો પર અણનમ રહ્યા.

શાનદાર ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલી(86) અને રોહિત શર્મા(72)ની તોફાની અર્ધસદીથી ભારતને પોતાના સ્પિનરોની મદદથી ગુરુવારે વેસ્ટઇન્ડિઝને પ્રથમ વનડે મેચમાં 6 વિકેટથી માત આપીને ત્રણ મેચોની શ્રેણીમાં 1-0થી બઢત બનાવી લીધી છે.

લેફ્ટ આર્મ સ્પિનર રવીન્દ્ર જાડેજા અને પાર્ટ ટાઇમ સ્પિનર સુરેશ રૈનાની ત્રણ-ત્રણ વિકેટો તથા ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની બે વિકેટોના સ્પિન જાળમાં ફસીને કેરેબિઆઇ ટીમે સમર્પણ કરી દીધું છે. બાકીની કસર રોહિત અને વિરાટની તોફાની બેટિંગે પૂરી કરી દીધી.

વન ડેમાં બેવડી સદી ફટકારનાર દુનિયાના ત્રીજા બેટ્સમેન રોહિતે ત્યારબાદ બે ટેસ્ટોમાં સતત સદી ફટકારી હતી. તેમણે પોતાના આ અભિયાનને આગળ ધપાવતા 81 બોલોમાં 72 રનમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો. વન ડેમાં સૌથી જડપી 5000 રન પૂરા કરવામાં વેસ્ટઇન્ડિઝના વિવિયન રિચર્ડ્સના રેકોર્ડની બરાબરી કરનાર 84 બોલોમાં 86 રનમાં 9 ચોગ્ગા અને બે છગ્ગા લગાવ્યા.

ભારતે આપી વેસ્ટઇન્ડિઝને માત

ભારતે આપી વેસ્ટઇન્ડિઝને માત

કોચ્ચિમાં રોહિત-વિરાટના વાવાઝોડામાં ભારતનો વિજય. ભારતે બનાવી લીધી 1-0ની બઢત.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X