• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારત ICC ટેસ્ટ રેકિંગમાં ત્રીજા સ્થાને

By Kumar Dushyant
|
india
દુબઇ, 26 માર્ચ: ભારતને આઇસીસી ટેસ્ટ ટીમ રેકિંગમાં ત્રીજા સ્થાનથી સંતોષ માનવો પડશે કારણ કે ઇગ્લેંડના આકલેંડમાં આજે ન્યુઝિલેંડ સામે ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ ડ્રો કરીને પોતાનું ત્રીજું અને અંતિમ સ્થાન જાળવી રાખ્યું છે.

ભારતને બીજા સ્થાન પર પહોંચવા માટે ઓસ્ટ્રેલિયાથી દિલ્હી ટેસ્ટ મેચમાં જીત ઉપરાંત આકલેંડમાં ન્યુઝિલેંડની જીતની દુવા કરવી જોઇતી હતી. જો ન્યુઝિલેંડ આ મેચ જીતીને શૃંખલા 1-0થી પોતાના નામે કરતું તો ભારતને રેકિંગમાં એક એપ્રિલ સુધીની સમયમર્યાદા સુધી બીજા સ્થાન પર રહેવા માટે 350,000 ડોલર મળત.

ભારત ત્રીજા સ્થાન પર છે અને તે હવે 250,000 ડોલર મળશે જ્યારે ઓસ્ટ્રેલિયાને ચોથા સ્થાન પર રહેવા માટે 150,000 ડોલર મળશે. ભારતે ઓસ્ટ્રેલિયાને 4-0થી વાઇટવોશ કરીને સાત રેકિંગ અંક પ્રાપ્ત કર્યા હતા અને સત્રના અંતમાં તેના કુલ અંકોની સંખ્યા 112 પર પહોંચી ગઇ છે.

ઇગ્લેંડને સીરીજ ડ્રો કરાવવાથી ચાર અંકનું નુકસાન થયું છે. દક્ષિણ આફ્રિકા 128 અંક સાથે પહેલાંથી જ એક એપ્રિલની સમયસીમા સુધી નંબર વનની રેકિંગ પર છે અને 450,000 ડોલરના પુરસ્કાર રાશિ સુનિશ્વિત કરી લીધી છે.

lok-sabha-home

English summary
India will have to settle for the third spot behind England in the ICC Test team rankings after the latter managed to salvage a draw in the final Test against New Zealand in Auckland on Tuesday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more