માત્ર ટેનિસ કોર્ટ પર નહીં, એડ વર્લ્ડમાં પણ છે સાનિયાનો ડંકો

[સ્પોર્ટ્સ] ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ આજે એક વાર ફરી સાબિત કરી દીધું છે કે જો મહેનતથી સપનાઓ પાછળ ભાગવામાં આવે તો જરૂર સાચા થાય છે. શનિવારે સાનિયા મિર્ઝા અને માર્ટિના હિંગિસે વિંબલડન મહિલા ડબલ્સનો ખિતાબ પોતાના નામે કર્યો.

વિમ્બલડન મહિલા ડબલ્સનો ખિતાબ જીતનારી પ્રથમ ભારતીય મહિલા છે, જેના કારણે જ આજે સાનિયા મિર્ઝા ટ્વિટર અને ફેસબુક પર છવાયેલી છે. નોંધનીય છે કે શનિવારે થયેલા આ મુકાબલામાં સાનિયા-માર્ટિનાની જોડીએ રશિયા બાલાઓ એકાતેરિના મકારોવા અને એલેના વેસ્નીનાથી 5-7, 7-6 (4) અને 7-5થી માત આપી.

સાનિયા મિર્ઝા જો ટેનિસ કોર્ટમાં કમાલ કરે છે તો તેનો દબદબો ફેશન અને એડવર્લ્ડમાં પણ ચાલે છે. સાનિયા ક્રિકેટરો બાદ સૌથી વધારે રૂપિયા કમાનારી મોડેલ છે. સાનિયાને હંમેશા ફિલ્મી અને ટીવી ઇવેંટમાં જોવામાં આવે છે.

સાનિયાને ફેશન અને સ્ટાઇલમાં રહેતા આવડે છે એટલા માટે તો સાનિયા મિર્ઝા ઘણી ફેશન ડિઝાઇનરો જેવાકે શાંતનુ, રિતુ પાંડે, નિખિલના ફેશન શોમાં શો-સ્ટાપર પણ રહી ચુકી છે.

આવો એક નજર નાખીએ ટેનિસ સ્ટાર અને ફેશન આઇકોન સાનિયા મિર્ઝાની તસવીરો પર...

સાનિયાનો નવો લુક

સાનિયાનો નવો લુક

સુપરસ્ટાર અનુપમ ખેરના ટીવી શો માટે તૈયાર થતી સાનિયા મિર્ઝા... છેને શાનદાર લુક.

ફરાહ ખાનની સાથે સાનિયા

ફરાહ ખાનની સાથે સાનિયા

ફરાહ ખાનની સાથે સિંપલ લુકમાં સેલ્ફી લેતી સાનિયા મિર્ઝા.

ખૂબ જ હોટ છે સાનિયા...

ખૂબ જ હોટ છે સાનિયા...

શું આપને નથી લાગતુ કે સાનિયા મિર્ઝાનો આ લુક ખૂબ જ હોટ છે.

પેટાના એડમાં સાનિયા મિર્ઝા

પેટાના એડમાં સાનિયા મિર્ઝા

પેટાના એડમાં સાનિયા મિર્ઝા.. નિસંકોચ ખૂબ જ સુંદર લાગી રહી છે.

ગજબનું હુસ્ન અને અંદાજ

ગજબનું હુસ્ન અને અંદાજ

સાનિયા મિર્ઝાની આ સુંદરતા અને અંદાજ જોઇને આપના મોઢેથી નીકળી જશે કે... વાહ..!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X