IPL-6: દિલ્હીને 33 રનોથી હરાવી ચેન્નાઇ બન્યું ફરી નંબર વન

ચેન્નાઇ, 15 મે : બે વખતની ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ એકવાર ફરી ઇન્ડિયન પ્રીમિયર લીગના પોઇન્ટ ટેબલમાં શ્રેષ્ઠ સ્થાને પહોંચી ગઇ છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલી આ ટીમે મંગળવારે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલ આઇપીએલ સિઝન છની 64મી મેચમાં અને પોતાના 15માં મુકાબલામાં દિલ્હી ડેરડેવિલ્સને 33 રનોથી હરાવીને આ મુકામ હાસલ કરી લીધું.

સુપર કિંગ્સના ખામાં 22 પોઇન્ટ છે. સુપર કિંગ્સ દ્વારા આપવામાં આવેલ 169 રોનાના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ડેરડેવિલ્સ ટીમની ખરાબ શરૂઆત બાદ પટરી પર પરત ફરી શકી નહીં અને 20 ઓવરમાં 9 વિકેટ પર 135 રન જ બનાવી શકી. તેના તરફથી ડેવિડ વોર્નરે સૌથી વધુ 44 રન બનાવ્યા.

ચેન્નાઇ સુપર કિંગ્સ

ચેન્નાઇ સુપર કિંગ્સ

ચેન્નાઇ સુપર કિંગ્સ

ચેન્નાઇ સુપર કિંગ્સ

ચેન્નાઇ સુપર કિંગ્સ

ચેન્નાઇ સુપર કિંગ્સ

ચેન્નાઇ સુપર કિંગ્સ

ચેન્નાઇ સુપર કિંગ્સ

ચેન્નાઇ સુપર કિંગ્સ

ચેન્નાઇ સુપર કિંગ્સ

ચેન્નાઇ સુપર કિંગ્સ

ચેન્નાઇ સુપર કિંગ્સ

ચેન્નાઇ સુપર કિંગ્સ

ચેન્નાઇ સુપર કિંગ્સ

ચેન્નાઇ સુપર કિંગ્સ

ચેન્નાઇ સુપર કિંગ્સ

ચેન્નાઇ સુપર કિંગ્સ

ચેન્નાઇ સુપર કિંગ્સ

ચેન્નાઇ સુપર કિંગ્સ

ચેન્નાઇ સુપર કિંગ્સ

ચેન્નાઇ સુપર કિંગ્સ

ચેન્નાઇ સુપર કિંગ્સ

ચેન્નાઇ સુપર કિંગ્સ

ચેન્નાઇ સુપર કિંગ્સ

ચેન્નાઇ સુપર કિંગ્સ

ચેન્નાઇ સુપર કિંગ્સ

ચેન્નાઇ સુપર કિંગ્સ

ચેન્નાઇ સુપર કિંગ્સ

સુપર કિંગ્સ તરફથી મોર્ન મોર્કલે ત્રણ વિકેટ લીધી. મોહીત શર્મા, ડ્વેન બ્રાવો અને રવિચંદ્રન અશ્વિનને પણ 2-2 સફળતા મળી. સુપર કિંગ્સે અત્યાર સુધી 15માંથી 11 મેચ જીતી છે. ચારમાં તેની હાર થઇ છે.

સોમવારે મુંબઇ ઇન્ડિયન્સ(20)એ સનરાઝર્સ હૈદરાબાદને હરાવીને સુપર કિંગ્સ પાસેથી પ્રથમ સ્થાન છીનવી લીધું હતું, પરંતુ સુપર કિંગ્સે એકવાર ફરીથી પોતાનું પસંદગીનું સ્થાન હાસલ કરી લીધું છે. રાજસ્થાન રોયલ્સના પણ 20 પોઇન્ટ છે અને સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની સાથે તેનું પ્લેઓફ રાઉન્ડમાં પહોંચવું પાક્કું થઇ ગયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X