વિડીયોમાં જુઓ, હોટલના રૂમમાં છોકરીઓ સાથે રંગરેલિયાં મનાવતો શ્રીસંત
નવી દિલ્હી, 27 મે: ગ્લેમર, અઢળક પૈસા અને દર્શકોને રોમાંચના હદ સુધી લઇ જનાર ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) હાલમાં સટ્ટેબાજી અને સેક્સને લઇને બદનામ છે. ક્રિકેટના ફટાફટ ફોર્મેટમાં સ્પૉટ ફિક્સિંગના આરોપમાં ફસાયેલા રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડી એસ શ્રીસંત, અંકિત ચૌહાણ, અને અજીત ચંદીલા ફસાતા જઇ રહ્યાં છે. આ વાતનો ખુલાસો પહેલાં જ થઇ ચૂક્યો છે કે બુકી જીજૂ જર્નાદને આ ખેલાડીઓને મોંઘી ભેટો આપી હતી અને છોકરીઓ સાથે મુલાકાત કરાવી હતી. આ વાતની પુષ્ટિ હોટલના બીજા માળેથી મળેલા સીસીટીવી વીડિયોએ કરી દિધો છે.
સીસીટીવી વીડિયોમાં સ્પષ્ટ રીતે શ્રીસંત અને અંકિત ચૌહાણની સાથે છોકરી આવતી જતી જોવા મળી રહી છે. આટલું જ નહી એસ શ્રીસંત એક છોકરીની કમરમાં હાથ નાખીને પોતાના રૂમ નંબર 333માં છોકરીને અંદર લઇ જતા જોવા મળે છે. આ ઉપરાંત વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે આ બંને ખેલાડી મોડી રાત સુધી હોટલના બીજા માળ પર પોતાના રૂમની બહાર ઉભા રહીને બાલ્કનીમાં છોકરીઓ સાથે વાતચીત કરી રહ્યાં છે. પોલીસે જણાવ્યું હતું કે ગત આઠ મેના રોજ રાજસ્થાન રોયલ્સની ટીમ હોટલ જેડબ્લ્યૂ મૈરિયટમાં પહોંચી હતી.

વીડિયો મુજબ રાત્રે 10 વાગે બુકી જીજૂ જર્નાદન અંકિત ચૌહાણ સાથે શ્રીસંતના રૂમ નંબર 333ની બહાર પહોંચે છે. તેને શ્રીસંતને મળવા માટે દરવાજો ખખડાવ્યો. આ દરમિયાન અંકિતના હાથમાં પેકેટ પકડેલું હતું. શ્રીસંત થોડીવાર પછી દરવાજો ખોલ્યો. દસ મિનિટ બાદ કાળા કપડાં પહેરીને એક છોકરી શ્રીસંતના રૂમની પાસે આવી. થોડીવાર પછી વધુ બે લોકો શ્રીસંતના રૂમની બહાર પહોંચ્યા. આ દરમિયાન એક છોકરી શ્રીસંતના રૂમની બહાર ઉભી હતી. રાત્રે લગભગ 10:55 વાગે શ્રીસંત અને અંકિત છોકરીઓ સાથે હોટલની બહાર જતા રહ્યાં હતા.
રાત્રે લગભગ 2:19 મિનિટ પર શ્રીસંત બ્લેક એન્ડ વ્હાઇટ કપડાં પહેરીને હોટલમાં આવ્યા અને વધુ એક છોકરી સાથે જોવા મળ્યાં. શ્રીસત છોકરી સાથે સીધા પોતાના રૂમમાં જતા રહ્યા. આ ઉપરાંત ક્રિકેટર અંકિત ચૌહાણ તેમની પાછળ બીજી છોકરી સાથે આવી રહ્યાં હતા. તેના બીજા દિવસે એટલે કે 9 મેના રોજ કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ દરમિયાન શ્રીસંત પર સ્પૉટ ફિક્સિંગના આરોપ લાગ્યાં હતા. દિલ્હી પોલીસે હોટલાના ફૂટેજ અને રૂમ રેકોર્ડ વગેરે પોતાની સાથે લઇ ગઇ હતી. તેમની તપાસમાં ભેટ વગેરેનો ખુલાસો થયો છે.
<center><iframe width="600" height="450" src="http://www.youtube.com/embed/I-mVKnSACUM" frameborder="0" allowfullscreen></iframe></center>
-
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન












Click it and Unblock the Notifications
