પ્રીતિના ઉત્સાહથી ગમગીન માલ્યા, પંજાબનો શાનદાર વિજય
દુબઇ, 29 એપ્રિલઃ પોતાના બોલર્સના અનુશાસિત અને બેટ્સમેનોના સંયમિત પ્રદર્શનના દમે કિંગ્સ ઇલેવન પંજાબે સોમવારે આઇપીએલમાં પોતાની પાંચમી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પાંચ વિકેટથી પરાજય આપ્યો છે. સંદીપ શર્માની 15માં 3 વિકેટની શાનદાર બોલિંગના કારણે બેંગ્લોર 124 રન બનાવી શક્યું હતું, જેના જવાબમાં પંજાબે 18.5 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાસલ કરી લીધો હતો.
આ પહેલા પંજાબે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને બેંગ્લોરને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોરનું પ્રદર્શન સારું રહ્યું નહોતું અને તે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 124 રન બનાવી શક્યું હતું. બેંગ્લોર તરફથી ગેઇલ 20, પાર્થિવ પટેલ 2, કોહલી 4, ટાકાવાલે 0, એબીડી વિલિયર્સ 17, યુવરાજ સિંહ 35, જેએ મોર્કલ 15, સ્ટાર્ક 8, એરોન 11 અને ડિંડાએ 2 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી સંદિપ શર્માએ 3, ધવન અને જ્હોન્સને 2-2 અને બાલાજીએ એક વિકેટ મેળવી હતી.
બેંગ્લોર તરફથી મળેલા 125 રનના લક્ષ્યાંકને પંજાબે પાંચ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. પંજાબ તરફથી પૂજારા 10, સેહવાગ 32, સાહા 2, મેક્સવેલ 6, મિલર 26, બેલી 16 અને ધવને 23 રન ફટાકર્યા હતા. બેંગ્લોર તરફથી એરોન અને ચહલે 2-2 અને ડિંડાએ એક વિકેટ મેળવી હતી.

પંજાબનો વિજય
પોતાના બોલર્સના અનુશાસિત અને બેટ્સમેનોના સંયમિત પ્રદર્શનના દમે કિંગ્સ ઇલેવન પંજાબે સોમવારે આઇપીએલમાં પોતાની પાંચમી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પાંચ વિકેટથી પરાજય આપ્યો છે. સંદીપ શર્માની 15માં 3 વિકેટની શાનદાર બોલિંગના કારણે બેંગ્લોર 124 રન બનાવી શક્યું હતું, જેના જવાબમાં પંજાબે 18.5 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાસલ કરી લીધો હતો.

પંજાબની બેટિંગ
બેંગ્લોર તરફથી મળેલા 125 રનના લક્ષ્યાંકને પંજાબે પાંચ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. પંજાબ તરફથી પૂજારા 10, સેહવાગ 32, સાહા 2, મેક્સવેલ 6, મિલર 26, બેલી 16 અને ધવને 23 રન ફટાકર્યા હતા. બેંગ્લોર તરફથી એરોન અને ચહલે 2-2 અને ડિંડાએ એક વિકેટ મેળવી હતી.

પંજાબની બેટિંગ
બેંગ્લોર તરફથી મળેલા 125 રનના લક્ષ્યાંકને પંજાબે પાંચ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. પંજાબ તરફથી પૂજારા 10, સેહવાગ 32, સાહા 2, મેક્સવેલ 6, મિલર 26, બેલી 16 અને ધવને 23 રન ફટાકર્યા હતા. બેંગ્લોર તરફથી એરોન અને ચહલે 2-2 અને ડિંડાએ એક વિકેટ મેળવી હતી.

પંજાબની બેટિંગ
બેંગ્લોર તરફથી મળેલા 125 રનના લક્ષ્યાંકને પંજાબે પાંચ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. પંજાબ તરફથી પૂજારા 10, સેહવાગ 32, સાહા 2, મેક્સવેલ 6, મિલર 26, બેલી 16 અને ધવને 23 રન ફટાકર્યા હતા. બેંગ્લોર તરફથી એરોન અને ચહલે 2-2 અને ડિંડાએ એક વિકેટ મેળવી હતી.

બેંગ્લોરની બેટિંગ
આ પહેલા પંજાબે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને બેંગ્લોરને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોરનું પ્રદર્શન સારું રહ્યું નહોતું અને તે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 124 રન બનાવી શક્યું હતું. બેંગ્લોર તરફથી ગેઇલ 20, પાર્થિવ પટેલ 2, કોહલી 4, ટાકાવાલે 0, એબીડી વિલિયર્સ 17, યુવરાજ સિંહ 35, જેએ મોર્કલ 15, સ્ટાર્ક 8, એરોન 11 અને ડિંડાએ 2 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી સંદિપ શર્માએ 3, ધવન અને જ્હોન્સને 2-2 અને બાલાજીએ એક વિકેટ મેળવી હતી.

બેંગ્લોરની બેટિંગ
આ પહેલા પંજાબે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને બેંગ્લોરને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોરનું પ્રદર્શન સારું રહ્યું નહોતું અને તે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 124 રન બનાવી શક્યું હતું. બેંગ્લોર તરફથી ગેઇલ 20, પાર્થિવ પટેલ 2, કોહલી 4, ટાકાવાલે 0, એબીડી વિલિયર્સ 17, યુવરાજ સિંહ 35, જેએ મોર્કલ 15, સ્ટાર્ક 8, એરોન 11 અને ડિંડાએ 2 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી સંદિપ શર્માએ 3, ધવન અને જ્હોન્સને 2-2 અને બાલાજીએ એક વિકેટ મેળવી હતી.

બેંગ્લોરની બેટિંગ
આ પહેલા પંજાબે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને બેંગ્લોરને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોરનું પ્રદર્શન સારું રહ્યું નહોતું અને તે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 124 રન બનાવી શક્યું હતું. બેંગ્લોર તરફથી ગેઇલ 20, પાર્થિવ પટેલ 2, કોહલી 4, ટાકાવાલે 0, એબીડી વિલિયર્સ 17, યુવરાજ સિંહ 35, જેએ મોર્કલ 15, સ્ટાર્ક 8, એરોન 11 અને ડિંડાએ 2 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી સંદિપ શર્માએ 3, ધવન અને જ્હોન્સને 2-2 અને બાલાજીએ એક વિકેટ મેળવી હતી.

Click it and Unblock the Notifications