For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શર્મા અને સમીનું ડેબ્યૂ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન, ભારતનો વિજય

|
Google Oneindia Gujarati News

કોલકાતા, 8 નવેમ્બર: ભારતીય ક્રિકેટ ટીમે ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને આજે શુક્રવારે એક પારી અને 51 રનોથી માત આપી દીધી છે. મેચમાં હારજીતનો નિર્ણય ત્રીજા દિવસે જ થઇ ગયો. વેસ્ટઇન્ડિઝે પ્રથમ પારીમાં 234 રન બનાવ્યા હતા. ભારતે પોતાની પ્રથમ પારીમાં 543 રન બનાવ્યા. પ્રથમ પારીના આધારે ભારતને 219 રનોની બઢત મળી હતી. જેના જવાબમાં રમવા માટે ઉતરેલી વેસ્ટઇન્ડિઝની ટીમ બીજી પારી માત્ર 168 રન જ બનાવી શકી.

ભારત તરફથી મોહમ્મદ સમીએ બીજી પારીમાં પાંચ અને મેચમાં 9 વિકેટ પોતાના નામે કરી જ્યારે અશ્વિને બીજી પારીમાં ત્રણ વિકેટ લીધી. અશ્વિને મેચમાં પાંચ વિકેટ લીધી. આ જીતની સાથે ભારતે બે મેચોની શ્રેણીમાં 1-0થી બઢત બનાવી લીધી છે. ઇડનમાં પોતાની છેલ્લી ટેસ્ટ રમી રહેલા સચિન તેડુલકરને તેમના સાથીઓએ જીત રૂપે ભેંટ આપી.

ઉલ્લેખનીય છે કે સચિન 14 નવેમ્બરના રોજ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં યોજાનાર શ્રેણીની બીજી ટેસ્ટમેચ બાદ ક્રિકેટમાંથી સન્યાસ લઇ લેશે. જે સચિનની કારકિર્દીની 200મી ટેસ્ટમેચ હશે.

આ પહેલા ભારત અને વેસ્ટઇન્ડિઝની વચ્ચે રમાઇ રહેલી કોલકાતા ટેસ્ટના ત્રીજા દિવસે ભારતની પ્રથમ પારી 435 રનમાં સમેટાઇ ગઇ છે. આજે ભારતે 354 રનથી આગળ રમવાનું શરુ કર્યું અને આર. અશ્વિને શાનદાર સદી ફટકારી. ગઇકાલે ટેસ્ટના બીજા દિવસે રોહિત શર્માએ સદી ફટકારી હતી. ભારતે બીજા દિવસની રમત પૂરી થવા સુધી છ વિકેટ પર 354 રન બનાવ્યા હતા.

ભારત તરફથી રોહિત શર્માની શાનદાર 177 અને આર.અશ્વિનની 124 રનોની પારી કારણે ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતિમાં આવી શકી. ભારતને પ્રથમ પારીમાં 219 રનોની બઢત નોંધાવી છે.

પ્રથમ દિવસની રમત: પ્રથમ દિવસે વેસ્ટઇન્ડિઝના 234, અને ભારતના 37 રન
બીજા દિવસની રમત: ભારત 354/6: સચિને કર્યા નાખુશ, રોહિતની અણનમ સદીએ કર્યા ખુશ

રોહિત અને અશ્વિનની શાનદાર સદી

રોહિત અને અશ્વિનની શાનદાર સદી

ભારત 435 પર ઓલ આઉટ.

રોહિત, અશ્વિનની શાનદાર સદી

રોહિત, અશ્વિનની શાનદાર સદી

ભારત 435 પર ઓલ આઉટ

ભારત 435 પર ઓલ આઉટ

ભારત 435 પર ઓલ આઉટ

ભારતને પ્રથમ પારીમાં 219 રનોની બઢત નોંધાવી છે.

ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતિમાં

ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતિમાં

ભારત તરફથી રોહિત શર્માની શાનદાર 177 અને આર.અશ્વિનની 124 રનોની પારી કારણે ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતિમાં આવી શકી. ભારતને પ્રથમ પારીમાં 219 રનોની બઢત નોંધાવી છે.

English summary
Kolkata test: on third day India all out at 435 runs. Rohit Sharma and R. Ashvin done century.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X