મોટો ખુલાસો: મેરી કોમનું પણ થયું હતુ શારીરિક શોષણ, દીકરાઓ સાથે વહેંચ્યું દુ:ખ
ભારતીય સ્ટાર મહિલા બૉક્સર અને રાજ્યસભા સાંસદ મેરી કોમે પોતાના વિશે એક મોટો ખુલાસો કર્યો છે, તેમણે પોતાના દીકરાઓને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે માત્ર 17 વર્ષની ઉંમરે તે શારીરિક શોષણની શિકાર બની હતી અને આ દુ:ખ તેમણે ત્રણ વાર સહન કર્યુ છે.

તેમની સાથે પહેલુ શારીરિક શોષણ મણિપુરમાં, બીજુ દિલ્હી અને ત્રીજુ હરિયાણાના હિસ્સારમાં થયુ હતુ. આ એ સમય હતો જ્યારે તેઓ ઘણી બધી પરંપરાઓ તોડી બૉક્સિંગ ક્ષેત્રમાં પોતાનું કૅરિયર બનાવવા સંઘર્ષ કરી રહ્યા હતા.
અંગ્રેજી વર્તમાનપત્રમાં પ્રકાશિત પત્રમાં મેરી કોમે આ દુ:ખ પોતાના ત્રણ દીકરાઓ સાથે વહેંચ્યુ છે, જેની પાછળનો હેતુ માત્ર એટલો જ છે કે, તેઓ ઇચ્છે છે કે તેમના દીકરાઓ દુનિયાની દરેક મહિલાનું દિલથી સમ્માન કરે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે મારા દીકરાઓ, આ બધુ એ મહિલા સાથે થયુ છે, જે વિશ્વમાં પોતાના મુક્કાઓ માટે જાણીતી છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ








Click it and Unblock the Notifications
