For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનોખી સિદ્ધિઃ મુરલી વિજયે સચિનને પછાડ્યો

|
Google Oneindia Gujarati News

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની પહેલી ટેસ્ટ મેચના બે દિવસ પૂર્ણ થઇ ગયા છે. ભારતે પ્રથમ ઇનિંગમાં 457 રન બનાવ્યા છે. જ્યારે ઇંગ્લન્ડે બીજા દિવસની રમત પૂર્ણ થઇ ત્યાં સુધીમાં એક વિકેટ ગુમાવીને 43 રન બનાવી લીધા છે. ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાઇ રહેલી આ મેચમાં ભારતીય ટીમ દ્વારા અનેક સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી છે. આવી જ એક અનોખી સિદ્ધિ મુરલી વિજયે નોંધાવી છે.

આ પણ વાંચોઃ- બીજો દિવસઃ...ને ધોનીએ બનાવી નાંખ્યો આ અનોખો રેકોર્ડ

મુરલી વિજયે પહેલી ઇનિંગમાં ઇંગ્લેન્ડ સામે 462 મિનિટ સુધી રમીને 146 રન બનાવ્યા હતા, જેમાં તેણે 25 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. આટલા રન ફટાકરવા માટે તેણે 361 બોલનો સામનો કર્યો હતો. મુરલી વિજય પહેલા પણ આવી અનેક ભારતીય ખેલાડીઓ સિદ્ધિ નોંધાવી ચૂક્યા છે. જોકે આ સિદ્ધિ નોંધાવતી વખતે તેણે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરને એક બોલ વધુ રમીને પાછળ રાખી દીધા છે.

આ પણ વાંચોઃ- ઇંગ્લેન્ડની ધરતી પર આ ભારતીયોએ મચાવી હતી ધમાલ

ઇંગ્લેન્ડ વિરુદ્ધ સૌથી બોલ રમવાની વાત કરવામાં આવે તો રાહુલ દ્રવિડ આ યાદીમાં ટોચ પર આવે છે અને સુનિલ ગાવસ્કર બીજા ક્રમે આવે છે. દ્રવિડે 468 જ્યારે સુનિલ ગાવસ્કરે 443 બોલ રમ્યા હતા. તો ચાલો તસવીરો થકી જાણીએ કે કયા ખેલાડીએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ કેટલા બોલ રમ્યા છે.

આ પણ વાંચોઃ- ભારત વિ. ઇંગ્લેન્ડઃ કોણ કેટલું દમદાર, જાણો રસપ્રદ ઇતિહાસ

રાહુલ દ્રવિડ

રાહુલ દ્રવિડ

રનઃ- 217
બોલઃ- 468
સમય અને મેદાનઃ- ઓવેલ, 5 સપ્ટેમ્બર 2002

સુનિલ ગાવસ્કર

સુનિલ ગાવસ્કર

રનઃ- 221
બોલઃ- 443
સમય અને મેદાનઃ- ઓવેલ, 30 ઑગસ્ટ 1979

રવિ શાસ્ત્રી

રવિ શાસ્ત્રી

રનઃ- 187
બોલઃ- 436
સમય અને મેદાનઃ- ઓવેલ, 23 ઑગસ્ટ 1990

મુરલી વિજય

મુરલી વિજય

રનઃ- 146
બોલઃ- 361
સમય અને મેદાનઃ- નોટિંગહામ, 9 જુલાઇ 2014

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર

રનઃ- 177
બોલઃ- 360
સમય અને મેદાનઃ- નોટિંગહામ, 4 જુલાઇ, 1996

એમએકે પડૌડી

એમએકે પડૌડી

રનઃ- 148
બોલઃ- 348
સમય અને મેદાનઃ- લીડ્સ, 8 જૂન 1967

જીઆર વિશ્વનાથ

જીઆર વિશ્વનાથ

રનઃ- 113
બોલઃ- 337
સમય અને મેદાનઃ- લોર્ડ્સ 2 ઑગસ્ટ 1979

સૌરવ ગાંગુલી

સૌરવ ગાંગુલી

રનઃ- 131
બોલઃ- 301
સમય અને મેદાનઃ- લોર્ડ્સ, 20 જૂન 1996

દિલિપ વેંગેસ્કર

દિલિપ વેંગેસ્કર

રનઃ- 103
બોલઃ- 295
સમય અને મેદાનઃ- લોર્ડ્સ, 2 ઑગસ્ટ 1979

ચેતન ચૌહાણ

ચેતન ચૌહાણ

રનઃ- 80
બોલઃ- 263
સમય અને મેદાનઃ- ઓવેલ, 30 ઑગસ્ટ, 1979

English summary
most balls faced by indian player against england
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X