Paris Olympics Schedule 1 August: પેરિસ ઑલિમ્પિકમાં આજે કોણ લાવશે મેડલ? જાણો બધી મેચોનુ આખુ શિડ્યુલ
Paris Olympics Schedule 1 August: પેરિસ ઓલિમ્પિકના છઠ્ઠા દિવસે નજર ભારતીય બેડમિન્ટન ટીમ પર રહેશે. બેડમિન્ટનમાં, બાકીના તમામ ખેલાડીઓ કોર્ટ પર હશે અને તેમના વિરોધીને હરાવવાનો પ્રયાસ કરશે. આજે શૂટિંગમાં પણ કેટલીક મેચો રમાવાની છે.
સૌથી મહત્વની મેચ હોકીમાં રમવાની છે. ભારતીય ટીમને હોકીમાં બેલ્જિયમનો સામનો કરવો પડશે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી રમાયેલી તમામ મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. નિખત ઝરીન બોક્સિંગમાં પણ મહત્વની મેચ ધરાવે છે. આજની મેચોનું શેડ્યૂલ અહીં જોઈ શકાય છે.

એથ્લેટિક્સ
પરમજીત સિંઘ, આકાશ દીપ અને વિકાસ સિંઘ, 10 મીટર પુરૂષોની રેસ વોક - સવારે 11 વાગે
વિમેન્સ 20 કિમી રેસ વોક, પ્રિયંકા ગોસ્વામી - બપોરે 12:50
બેડમિન્ટન
મેન્સ સિંગલ્સના 16માં રાઉન્ડમાં લક્ષ્ય સેન - 12 વાગે
મેન્સ સિંગલ્સના 16માં રાઉન્ડમાં એચએસ પ્રણય
સાત્વિકસાઈરાજ અને ચિરાગ શેટ્ટી ક્વાર્ટર ફાઈનલ - 4:30 વાગે
મહિલા સિંગલ્સ રાઉન્ડ ઑફ 16માં પીવી સિંધુ - રાતે 10 વાગે
ગોલ્ફ
ગગનજીત ભુલ્લર, શુભંકર શર્મા, મેન્સ ઈન્ડિવિજ્યુઅલ સ્ટ્રોક પ્લે રાઉન્ડ 1- 12:30 વાગ્યા
શૂટિંગ
પુરુષોની 50 મીટર રાઇફલ 3 ફાઇનલ, સ્વપ્નિલ કુસલે - બપોરે 1 વાગે
સિફ્ટ કૌર, અંજુમ મોદગીલ, 50 મીટર રાઇફલ 3 ક્વોલિફિકેશન - બપોરે 3:30 કલાકે
હોકી
ઈન્ડિયા અને બેલ્જિયમ, પૂલ બી - બપોરે 1:30 કલાકે
ટેબલ ટેનિસ
શ્રીજા અકુલા, જો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચે છે, તો - બપોરે 1:30
બોક્સિંગ
નિખાત ઝરીન વિ યુ વુ - બપોરે 2:30 (50 કિગ્રા)
તીરંદાજી
પ્રવીણ જાધવ વિ કાઓ વેંચાઓ - બપોરે 2:31 કલાકે
સેલિંગ
વિષ્ણુ સરવણન, પુરુષોની ઢીંગી રેસ - બપોરે 3:45 કલાકે નેત્રા કુમાનન, મહિલા ઢીંગી રેસ 1 અને 2 - સાંજે 7:05 કલાકે












Click it and Unblock the Notifications
