ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર નવેમ્બરમાં સંન્યાસ લેશે!

કારણ કે હવે મને લાગે છે કે 39 વર્ષોમાં હવે મારા અંદર ક્રિકેટ રહી નથી પરંતુ આ બધુ મારા દિલ પર નિર્ભર છે જો તે કહેશે કે સંન્યાસ લેવો જોઇએ તો લઇ લઇશ અને તે કહેશે કે રમો તો રમીશ. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી મારા પ્રદર્શન પર લોકોએ પ્રશ્નો ઉભા કર્યા છે. ગાવાસ્કરજીએ પણ મારા આઉટ થવા પર સવાલ ઉઠાવ્યાં છે પરંતુ આ અંગે હું કશું જ કહેવા માંગતો નથી કારણ કે તેમને મારા અંગે ઘણી સારી વાતો પણ કરી છે.
હવે હું 19 વર્ષના છોકરાની જેમ રમી શકતો નથી. સર ડોન બ્રેડમેને કહ્યું હતું કે 30 વર્ષ બાદ દરેક બેસ્ટમેનને રમતમાં કેટલાંક અંશે બદલાવ લેવો જોઇએ તો પણ હું 9 આગળ આવી વધી ગયો છું. બધું જ મારી ફિટનેસ પર આધાર રાખે છે. સંન્યાસની પણ મારા માટે ઘણી કઠિન રહેશે કારણ કે મેં ક્યારેય પોતાની જાતને ક્રિકેટ વિના વિચારી નથી.
મને એ કહેવામાં જરાપણ સંકોચ નથી કે હું ક્રિકેટ વિના રહી શકું. છેલ્લા 23 વર્ષોથી સતત રમી રહેલા ગૉડ ઓફ ઇન્ડિયન ક્રિકેટ સચિન તેંડુલરે આ વાત એક ચેનલ સમક્ષ કહી હતી. ઉલ્લેખનીય છે કે નવેમ્બરમાં ભારત અને ઇગ્લેંડ વચ્ચે રમાવનારી ટેસ્ટ અને વન-ડે સીરીઝ યોજાવી છે, જેમાં સચિન રમશે.












Click it and Unblock the Notifications
