સાઇના નેહવાલ વિશ્વ રેન્કિંગમાં નંબર 2 પર યથાવત

જ્યારે ભારતના અન્ય બેડમિન્ટન ખેલાડીઓએ પણ પોત-પોતાની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ મેળવી છે. જેમાં યુવા ખેલાડી વીપી સિંધુ મહિલા એકલમાં 16મી રેન્ક પર આવી છે. જ્યારે પુરુષ એકલમાં લંડન ઓલિમ્પિકના ક્વાર્ટર ફાઇનલમાં પહુંચનાર પી કશ્યપ 9માં સ્થાન પર આવ્યા છે.
લંડન ઓલિમ્પિકમાં કાસ્ય પદક જીતનાર સાયના ગયા મહિને પણ વિશ્વ રેન્કિંગમાં બીજા ક્રમે રહી હતી. પોતાની રેન્કિંગથી તે ખુશ છે, પરંતુ નંબર-1 પર પહુંચવાની ચાહત તેમના મનમાં ભરપૂર છે. રાત દિવસ મહેનત કરનાર સાયનાનું માત્ર એક જ લક્ષ્ય છે અને તે છે આવનારી બધી ટૂર્નામેન્ટમાં ખિતાબી જીત નોંધાવે.












Click it and Unblock the Notifications
