સાઉથની ગ્લેમરસ અભિનેત્રી છે મનિષ પાંડેની પત્નિ, કંઈક આવી હતી લવ સ્ટોરી!

ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન મનીષ પાંડે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે. મનીષ પાંડે પણ પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં રહે છે. તેણે દક્ષિણ ભારતીય અભિનેત્રી સાથે લગ્ન કર્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન મનીષ પાંડે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે. મનીષ પાંડે પણ પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં રહે છે. તેણે દક્ષિણ ભારતીય અભિનેત્રી સાથે લગ્ન કર્યા છે.

ગ્લેમરલ છે મનિષ પાંડેન પત્ની

ગ્લેમરલ છે મનિષ પાંડેન પત્ની

મનીષ પાંડેએ 2 ડિસેમ્બર 2019ના રોજ દક્ષિણ ભારતીય અભિનેત્રી અશ્રિતા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. અશ્રિતા શેટ્ટી દક્ષિણ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ પ્રખ્યાત છે.

અશ્રિતા શેટ્ટી સાઉથની જાણીતી અભિનેત્રી છે

અશ્રિતા શેટ્ટી સાઉથની જાણીતી અભિનેત્રી છે

મનીષ પાંડે અને અશ્રિતા શેટ્ટી લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. લાંબા સંબંધો બાદ બંનેએ એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. અશ્રિતા શેટ્ટી વર્ષ 2010માં 'ક્લીન એન્ડ ક્લિયર ફ્રેશ ફેસ બ્યુટી કોન્ટેસ્ટ'ની વિજેતા રહી છે.

અશ્રિતાએ ઘણી ફિલ્મો કરી છે

અશ્રિતાએ ઘણી ફિલ્મો કરી છે

અશ્રિતા શેટ્ટીએ ફિલ્મ 'ઉદયમ એનએચ 4'થી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. અશ્રિતા શેટ્ટીએ ઈન્દ્રજીત, ઓરુ કન્નયમ મૂનુ કલાવણિકલમ જેવી મોટી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

અશ્રિતા સોશિયલ મીડિય પર એક્ટિવ રહે છે

અશ્રિતા સોશિયલ મીડિય પર એક્ટિવ રહે છે

અશ્રિતા શેટ્ટી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે મનીષ પાંડે સાથેના ફોટા પણ શેર કરે છે, જેને ચાહકો ખૂબ પસંદ કરે છે.

મનીષ પાંડે ભારતીય ટીમનો હિસ્સો રહી ચુક્યો છે

મનીષ પાંડેએ ટીમ ઈન્ડિયા માટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 23 જુલાઈ 2021ના રોજ શ્રીલંકા સામે રમી હતી. મનીષ પાંડેએ ટીમ ઈન્ડિયા માટે 29 ODI અને 39 T20 મેચ રમી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X