For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વેસ્ટ ઇન્ડિઝને હરાવી શ્રીલંકા ફાઇનલમાં

|
Google Oneindia Gujarati News

મીરપુર, 4 એપ્રિલઃ શ્રીલંકન ટીમે શેર એ બાંગ્લા સ્ટેડિયમમાં ગુરુવારે રમાયેલી વિશ્વકપની પહેલી ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝને 27 રનથી હરાવી ફાઇનલમાં પહોંચી ગયું છે. આ મેચનો નિર્ણય ડકવર્થ લુઇસના નિયમ પ્રમાણએ આવ્યો હતો.

શ્રીલંકાએ વેસ્ટ ઇન્ડિઝ સામે 161 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. ઇન્ડિઝ ટીમ 13.5 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 84 રન પર હતી, પરંતુ ત્યારે વરસાદ પડતાં મેદાન રમવા લાયક રહ્યું નહોતું. સ્થિતિ ચકાસ્યા બાદ આ મેચનો નિર્ણય ડકવર્થ લુઇસ નિયમના આધારે કરવામાં આવ્યો. વેસ્ટ ઇન્ડિઝને આ નિયમના આધારે 13.5 ઓવરમાં જીત માટે 108 રનનો લક્ષ્ય મળ્યો, પરંતુ તે 27 રન પાછળ રહી ગયું. આ પ્રકારે શ્રીલંકાએ 27 રનોના અંતરથી ચેમ્પિયનને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. છ એપ્રિલે થનારી ફાઇનલ મેચમાં તેનો સામનો ભારત અથવા દક્ષિણ આફ્રિકા વચ્ચે શુક્રવારે થનારી બીજી ફાઇનલના વિજેતા સાથે થશે.

શ્રીલંકાની બેટિંગની વાત કરીએ તો શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રીલંકા તરફથી પરેરાએ 26, દિલશાને 39, જયવર્ધને 0, સંગાકારા 1, થિરિમન્ને 44, મેથ્યુસ 40, પ્રસન્નાએ છ રન બનાવ્યા હતા. વેસ્ટ ઇન્ડિઝની બોલિંગ પર વાત કરીએ તો સંતોકી 2, બદ્રી અને રસેલે 1-1 વિકેટ લીધી હતી.

શ્રીલંકાએ આપેલા 161 રનના લક્ષ્યાંકનો પીછો કરતા વેસ્ટ ઇન્ડિઝે 13.5 ઓવરમાં 80 રન બનાવ્યા હતા અને ડકવર્થ લુઇસના નિયમ હેટળ વેસ્ટ ઇન્ડિઝ 27 રનથી હારી ગયું હતું. વેસ્ટ ઇન્ડિઝ તરફથી સ્મિથે 17, ગેઇલે 3, સિમોન્સે 4, સેમ્યુઅલ્સે 18 અને બ્રેવોએ 30 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી મલિંગાએ 2 અને કુલસેકરા અને પ્રસન્નાએ 1-1 વિકેટ મેળવી હતી. મેથ્યુસને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ફાઇનલમાં પહોંચતા શ્રીલંકન ટીમ ખુશ

ફાઇનલમાં પહોંચતા શ્રીલંકન ટીમ ખુશ

વેસ્ટ ઇન્ડિઝને હરાવી ફાઇનલમાં પહોંચતા શ્રીલંકન ટીમ ખુશ થઇ ગઇ હતી.

ડકવર્થ લુઇસના નિયમથી હાર્યું વેસ્ટ ઇન્ડિઝ

ડકવર્થ લુઇસના નિયમથી હાર્યું વેસ્ટ ઇન્ડિઝ

શ્રીલંકાએ વેસ્ટ ઇન્ડિઝ સામે 161 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. ઇન્ડિઝ ટીમ 13.5 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 84 રન પર હતી, પરંતુ ત્યારે વરસાદ પડતાં મેદાન રમવા લાયક રહ્યું નહોતું. સ્થિતિ ચકાસ્યા બાદ આ મેચનો નિર્ણય ડકવર્થ લુઇસ નિયમના આધારે કરવામાં આવ્યો. વેસ્ટ ઇન્ડિઝને આ નિયમના આધારે 13.5 ઓવરમાં જીત માટે 108 રનનો લક્ષ્ય મળ્યો, પરંતુ તે 27 રન પાછળ રહી ગયું. આ પ્રકારે શ્રીલંકાએ 27 રનોના અંતરથી ચેમ્પિયનને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે.

English summary
Hail Lasith Malinga, captain marvel. Under his leadership the Sri Lankans have reached the final of the World Twenty20 again and to do that they have had to defend two modest totals in consecutive matches.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X