ભારતીય ફૂટબોલ એવોર્ડ 2013ની તસવીરો
એ વાતમાં જરા પણ શંકા નથી કે બોલિવુડ અભિનેતા અભિષેક બચ્ચન અન્યોની જેમ ફૂટબોલનો મોટો ફેન છે અને જ્યારે ફૂટબોલ સંબંધિત એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે તે આવ્યા વગર કેમનો રહી શકે. તાજેતરમાં મુંબઇ ખાતે ભારતીય ફૂટબોલ એવોર્ડ 2013નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે બોલિવુડ સેલિબ્રિટી અભિષેક બચ્ચન અને ડિનો મોરિયા સહિત અનેક હસ્તીઓએ આ તકે હાજરી આપી હતી.
ગુરુવારે બેમ્બો જીમખાના ખાતે ભારતીય ફૂટબોલ એવોર્ડ 2013નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે અભિષેક બચ્ચન અને ડિનો મોરિયા સાથે ઝલક દિખ લા જા 4નો પ્રતિસ્પર્ધી ભાઇચંગ ભુટિયા, વરિષ્ઠ એનસીપી નેતા પ્રફુલ પટેલ, બોલિવુડ અભિનેતા રાહુલ બોસ ઉપસ્થિત રહ્યા હતા અને એવોર્ડ સમારોહની રોનક વધારી હતી, તો ચાલો તસવીરોના માંધ્યમથી જોઇએ આ સમારોહને.

ભારતીય ફૂટબોલ એવોર્ડ 2013

ભારતીય ફૂટબોલ એવોર્ડ 2013

ભારતીય ફૂટબોલ એવોર્ડ 2013

ભારતીય ફૂટબોલ એવોર્ડ 2013

ભારતીય ફૂટબોલ એવોર્ડ 2013

ભારતીય ફૂટબોલ એવોર્ડ 2013

ભારતીય ફૂટબોલ એવોર્ડ 2013

ભારતીય ફૂટબોલ એવોર્ડ 2013

ભારતીય ફૂટબોલ એવોર્ડ 2013

ભારતીય ફૂટબોલ એવોર્ડ 2013

ભારતીય ફૂટબોલ એવોર્ડ 2013

ભારતીય ફૂટબોલ એવોર્ડ 2013

ભારતીય ફૂટબોલ એવોર્ડ 2013

ભારતીય ફૂટબોલ એવોર્ડ 2013

ભારતીય ફૂટબોલ એવોર્ડ 2013

ભારતીય ફૂટબોલ એવોર્ડ 2013

ભારતીય ફૂટબોલ એવોર્ડ 2013

ભારતીય ફૂટબોલ એવોર્ડ 2013

ભારતીય ફૂટબોલ એવોર્ડ 2013

ભારતીય ફૂટબોલ એવોર્ડ 2013

ભારતીય ફૂટબોલ એવોર્ડ 2013













Click it and Unblock the Notifications
