For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતને હરાવી શ્રીલંકાએ જીત્યો ટી20 વિશ્વકપ

|
Google Oneindia Gujarati News

ઢાકા, 7 એપ્રિલઃ શ્રીલંકા ક્રિકેટ ટીમ પોતાની કારકિર્દીની અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલા કુમાર સંગાકારાની શાનદાર અણનમ સદી અને પોતાના બોલર્સના ઉમદા પ્રદર્શનની મદદે રવિવારે શેર એ બાંગ્લા સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતને છ વિકેટે હરાવી વિશ્વ ટી20 ચેમ્પિયન બની ગયું છે. શ્રીલંકાએ પહેલીવાર ટી20 વિશ્વકપ જીત્યો છે. શ્રીલંકન ટીમે 1996ના આઇસીસી 50 વિશ્વકપની યાદગાર સફળતા બાદ પહેલીવાર આઇસીસીના કોઇ ઇલીટ આયોજનનો ખિતાબ જીત્યો છે.

ફાઇનલ મેચ પર નજર ફેરવીએ તો શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. શ્રીલંકા તરફથી ભારતને બેટિંગનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભારતે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 130 રન બનાવી શ્રીલંકા સામે 131 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. જેને શ્રીલંકાએ 17.5 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

ભારતની બેટિંગ પર નજર ફેરવીએ તો ભારત તરફથી વિરાટ કોહલી(77)ની શાનદાર ઇનિંગ રમી હતી. એ સિવાય ભારત તરફથી રોહિત શર્મા 29, રહાણે 3, યુવરાજ સિંહ 11, મહેન્દ્ર સિંહ ધોનીએ 4 રનનું યોગદાન આપ્યું હતું. બોલિંગની વાત કરવામાં આવે તો શ્રીલંકા તરફથી હેરાથ, કુલુસેકરા અને મેથ્યુસે એક-એક વિકેટ મેળવી છે. યુવરાજ સિંહનું ફોર્મ ફરી શંકાના ઘેરામાં આવી ગયું છે.

શ્રીલંકાની બેટિંગ અંગે વાત કરીએ તો શ્રીલંકા તરફથી કુમાર સંગાકારાએ શાનદાર ઇનિંગ રમી હતી. તેણે અણનમ 52 રન ફટકાર્યા હતા. એ સિવાય પરેરા 5, દિલશાન 18, જયવર્દને 24, થિરિમાને 7 અને પરેરાએ 23 રનનું યોગદાન આપ્યું હતું. ભારતની બોલિંગની વાત કરવામાં આવે તો મોહિત શર્મા, આર અશ્વિન, અમિત મિશ્રા અને સુરેશ રૈનાએ એક-એક વિકેટ મેળવી છે.

વિશ્વ ટી20 ચેમ્પિયન શ્રીલંકા

વિશ્વ ટી20 ચેમ્પિયન શ્રીલંકા

શ્રીલંકા ક્રિકેટ ટીમ પોતાની કારકિર્દીની અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલા કુમાર સંગાકારાની શાનદાર અણનમ સદી અને પોતાના બોલર્સના ઉમદા પ્રદર્શનની મદદે રવિવારે શેર એ બાંગ્લા સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતને છ વિકેટે હરાવી વિશ્વ ટી20 ચેમ્પિયન બની ગયું છે. શ્રીલંકાએ પહેલીવાર ટી20 વિશ્વકપ જીત્યો છે. શ્રીલંકન ટીમે 1996ના આઇસીસી 50 વિશ્વકપની યાદગાર સફળતા બાદ પહેલીવાર આઇસીસીના કોઇ ઇલીટ આયોજનનો ખિતાબ જીત્યો છે.

શ્રીલંકા ક્રિકેટ ટીમ પોતાની કારકિર્દીની અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલા કુમાર સંગાકારાની શાનદાર અણનમ સદી અને પોતાના બોલર્સના ઉમદા પ્રદર્શનની મદદે રવિવારે શેર એ બાંગ્લા સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતને છ વિકેટે હરાવી વિશ્વ ટી20 ચેમ્પિયન બની ગયું છે.

વિશ્વ ટી20 ચેમ્પિયન શ્રીલંકા

વિશ્વ ટી20 ચેમ્પિયન શ્રીલંકા

શ્રીલંકાની બેટિંગ અંગે વાત કરીએ તો શ્રીલંકા તરફથી કુમાર સંગાકારાએ શાનદાર ઇનિંગ રમી હતી. તેણે અણનમ 52 રન ફટકાર્યા હતા. એ સિવાય પરેરા 5, દિલશાન 18, જયવર્દને 24, થિરિમાને 7 અને પરેરાએ 23 રનનું યોગદાન આપ્યું હતું. ભારતની બોલિંગની વાત કરવામાં આવે તો મોહિત શર્મા, આર અશ્વિન, અમિત મિશ્રા અને સુરેશ રૈનાએ એક-એક વિકેટ મેળવી છે.

વિશ્વ ટી20 ચેમ્પિયન શ્રીલંકા

વિશ્વ ટી20 ચેમ્પિયન શ્રીલંકા

શ્રીલંકાની બેટિંગ અંગે વાત કરીએ તો શ્રીલંકા તરફથી કુમાર સંગાકારાએ શાનદાર ઇનિંગ રમી હતી. તેણે અણનમ 52 રન ફટકાર્યા હતા. એ સિવાય પરેરા 5, દિલશાન 18, જયવર્દને 24, થિરિમાને 7 અને પરેરાએ 23 રનનું યોગદાન આપ્યું હતું. ભારતની બોલિંગની વાત કરવામાં આવે તો મોહિત શર્મા, આર અશ્વિન, અમિત મિશ્રા અને સુરેશ રૈનાએ એક-એક વિકેટ મેળવી છે.

નબળું પ્રદર્શન

નબળું પ્રદર્શન

ફાઇનલ મેચ પર નજર ફેરવીએ તો શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. શ્રીલંકા તરફથી ભારતને બેટિંગનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભારતે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 130 રન બનાવી શ્રીલંકા સામે 131 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. જેને શ્રીલંકાએ 17.5 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

ભારતની ઇનિંગ

ભારતની ઇનિંગ

ભારતની બેટિંગ પર નજર ફેરવીએ તો ભારત તરફથી વિરાટ કોહલી(77)ની શાનદાર ઇનિંગ રમી હતી. એ સિવાય ભારત તરફથી રોહિત શર્મા 29, રહાણે 3, યુવરાજ સિંહ 11, મહેન્દ્ર સિંહ ધોનીએ 4 રનનું યોગદાન આપ્યું હતું. બોલિંગની વાત કરવામાં આવે તો શ્રીલંકા તરફથી હેરાથ, કુલુસેકરા અને મેથ્યુસે એક-એક વિકેટ મેળવી છે. યુવરાજ સિંહનું ફોર્મ ફરી શંકાના ઘેરામાં આવી ગયું છે.

ભારતની ઇનિંગ

ભારતની ઇનિંગ

ભારતની બેટિંગ પર નજર ફેરવીએ તો ભારત તરફથી વિરાટ કોહલી(77)ની શાનદાર ઇનિંગ રમી હતી. એ સિવાય ભારત તરફથી રોહિત શર્મા 29, રહાણે 3, યુવરાજ સિંહ 11, મહેન્દ્ર સિંહ ધોનીએ 4 રનનું યોગદાન આપ્યું હતું. બોલિંગની વાત કરવામાં આવે તો શ્રીલંકા તરફથી હેરાથ, કુલુસેકરા અને મેથ્યુસે એક-એક વિકેટ મેળવી છે. યુવરાજ સિંહનું ફોર્મ ફરી શંકાના ઘેરામાં આવી ગયું છે.

વિરાટ કોહલી(77)ની શાનદાર ઇનિંગ

વિરાટ કોહલી(77)ની શાનદાર ઇનિંગ

ભારતની બેટિંગ પર નજર ફેરવીએ તો ભારત તરફથી વિરાટ કોહલી(77)ની શાનદાર ઇનિંગ રમી હતી. એ સિવાય ભારત તરફથી રોહિત શર્મા 29, રહાણે 3, યુવરાજ સિંહ 11, મહેન્દ્ર સિંહ ધોનીએ 4 રનનું યોગદાન આપ્યું હતું.

ભારતનો પરાજય, શ્રીલંકાનો વિજય

ભારતનો પરાજય, શ્રીલંકાનો વિજય

શ્રીલંકા ક્રિકેટ ટીમ પોતાની કારકિર્દીની અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલા કુમાર સંગાકારાની શાનદાર અણનમ સદી અને પોતાના બોલર્સના ઉમદા પ્રદર્શનની મદદે રવિવારે શેર એ બાંગ્લા સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતને છ વિકેટે હરાવી વિશ્વ ટી20 ચેમ્પિયન બની ગયું છે. શ્રીલંકાએ પહેલીવાર ટી20 વિશ્વકપ જીત્યો છે. શ્રીલંકન ટીમે 1996ના આઇસીસી 50 વિશ્વકપની યાદગાર સફળતા બાદ પહેલીવાર આઇસીસીના કોઇ ઇલીટ આયોજનનો ખિતાબ જીત્યો છે.

English summary
Sri Lanka defeated India by 6 wickets with 13 ball to spare in the ICC Twenty20 World Cup in Dhaka on Sunday. In the final match, Sri Lanka, led by Sangakkara, for his match-winning knock, played brilliant cricket in all departments and outplayed India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X