બેન લાગવાથી તૂટ્યા નરસિંહ યાદવ, કહ્યું કે સપનું છીનવાઈ ગયું...

રેસલર સાક્ષી મલિક અને પીવી સિદ્ધુની રિયો ઓલિમ્પિકની સફળતાની વચ્ચે એક દુઃખદ સમાચાર પણ આવ્યા છે. જેને ભારતીય ખેલ પ્રેમીઓને હચમચાવી નાખ્યા છે. નરસિંહ યાદવ ડોપિંગ ટેસ્ટમાં પોઝિટિવ સાબિત થયા છે. એટલા માટે તેમના પાર 4 વર્ષનો બેન લગાવી દેવામાં આવ્યો છે.

જેનાથી તેમના ઓલિમ્પિક સપનાઓ પર પાણી ફરી વળ્યું છે. આપણે જણાવી દઈએ કે નરસિંહ યાદવને રાષ્ટ્રીય ડોપિંગ એજન્સીએ ક્લીન ચિટ આપી દીધી હતી. તેના પછી જ તેઓ રિયો ઓલિમ્પિક માટે રવાના થયા હતા.

rio olympics 2016

પરંતુ વિશ્વની સૌથી મોટી ખેલ અદાલત કોર્ટ સીએએસ ઘ્વારા તેને ડોપિંગ માટે દોશી માનવામાં આવ્યા છે અને તેમના પાર 4 વર્ષનો બેન લગાવી દેવામાં આવ્યો છે. આ વિષે જયારે નરસિંહ યાદવને પૂછવામાં આવ્યું ત્યારે તેમને જણાવ્યું કે તેઓ આ નિર્ણયથી ઘણા જ આઘાતમાં છે. સીએએસના નિર્ણયએ તેમને બરબાદ કરી નાખ્યો છે. તેમનું રિયો જીતવાનું સપનું પણ તૂટી ગયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X