મરતાં પહેલા 10 બાબતોનો માણવો જોઇએ આનંદ
કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ન્યુઝો કોર્પ એસ્ટ્રેલિયાના નેશનલ ટ્રાવેલ એડિટર દ્વારા વિશ્વભરમાંથી કેટલીક એવી બાબતો શોધી કાઢી છે કે જેનો આનંદ અને તેની મુલાકાત મરતાં પહેલા અવશ્યપણે લેવી જોઇએ. આ બાબતોનો આનંદ માણતીવેળા એવી અનુભૂતિ થશે કે જાણે તમારું કોઇ સ્વપ્ન પૂર્ણ થયું હોય.
બ્રિઆન ક્રિસ્પ નામના આ એડિટરનો અહેવાલ ઓસ્ટ્રેલિયાની વિવિધ ન્યુઝ વેબસાઇટ પર પ્રસારિત કરવામાં આવ્યો છે. જેમાં સ્નો લેકથી માંડીને ભારતમાં મનાવવામાં આવતા હોળી તહેવારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ચાલો તસવીરો થકી આપણે જાણીએ કે ક્રિસ્પ દ્વારા જે 10 બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે કઇ છે. આ બાબતો જાણવા માટે નીચે આપેલા સ્લાઇડરમાં એક પછી એક સ્લાઇડ નીહાળો.

ધ કિમ્બેર્લે
દરેક પ્રવાસ પ્રેમી વ્યક્તિએ આ સ્થળની મુલાકાત લેવી જોઇએ. ત્યાની સુંદરતા તમને ચોક્કસપણે બદલી નાંખશે.

એલબર્ટા, કેનાડા
આ માઉન્ટેઇન, સ્નો, લેક્સ અને રીંછ માટે જાણીતું છે, જે તમારું મન મોહી લેશે.

મેડીટેર્રેનિયન
મેડીટેર્રેનિયન એક અદભૂત દરિયા કિનારો છે, જેણે અનેક પ્રસિદ્ધ હસ્તીઓથી માંડીને સામાન્ય પ્રવાસીઓનું પણ દિલ જીતી લીધું છે.

મોરિશિયસ
જો તમને સિંહ સાથેની સફરનો આનંદ ઉઠાવવો હોય તો આ એક પરફેક્ટ પ્લેસ છે.

કુબા
કુબામાં લોકો અને સંગીતનો સમનવય તમારા સ્વપ્નને જાણે કે સાચું કરતો હોય તેવો આનંદ થશે.

ટર્ટલ આઇલેન્ડ ફિજી
જો પૈસા કોઇ પરેશાની નથી તો તમારા માટે રિલેક્સ થવા માટેનું આ યોગ્ય સ્થળ સાબિત થઇ શકે છે.

ઇગુઆઝુ ફોલ્સ
આ ફોલ્સની સુંદરતા તમારું ચોક્કસપણે મન મોહી લેશે.

ભારતનો હોળીનો તહેવાર
જો તમે કલર પ્રેમી છો તો ભારતમાં ઉજવવામાં આવતા હોળી તહેવારમાં તમારે ચોક્કસપણે ભાગ લેવો જોઇએ અને કલરફૂલ ફેસ્ટિવલનો આનંદ માણવો જોઇએ.

વિમ્બલ્ડન
વિમ્બલ્ડનમાં બે અઠવાડિયાનો સમય વિતાવો એટલે તેમને એવું લાગશે કે જાણે ટ્રેડિશનનો ખજાનો મળી ગયો.

નાશવિલે
જો તમે કન્ટ્રી મ્યુઝીકના દિવાના છો તો નાશવિલેએ કન્ટ્રી મ્યુઝીકનું ઘર છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?









Click it and Unblock the Notifications
