• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અલેપ્પીને કહેવાય છે પૂર્વનું વેનિસ

|

શાંતિની પળો વિતાવવા માટેના સ્થળ તરીકે જાણીતાં અલેપ્પીને પૂર્વનું વેનિસ પણ કહેવામાં આવે છે. અહીની નહેરો અને પામના વૃક્ષોની વચ્ચે સ્થિત સુંદર જલભરાવ અને હરિયાળી રોમાંચને જાગૃત કરીને તમારી કલ્પનાઓને નવા મુકામે પહોંચાડી દે છે. કેરળના પ્રથમ યોજનાબદ્ધ રીતે નિર્મિત શહેરમાંનું એક શહેરમાં અનેક જલમાર્ગ છે, જે ખરા અર્થમાં એખ સ્થળથી બીજા સ્થળે જવામાં મદદ કરે છે અને તમારી યાત્રાને યાદગાર બનાવે છે. અલેપ્પીની યાત્રા પર તમને અહીના જલભરાવ અને મનોરમ દ્રશ્યોની પ્રશંસા કરવા માટે મજબૂર કરી દેશે. સમુદ્રતટ, ઝીલો અને પ્રખ્યાત હાઉસબોટ તમારી પ્રતિક્ષા કરી રહ્યાં છે.

અહી ઉપસ્થિત જલભરાવના કારણે અલેપ્પીમાં પ્રતિ વર્ષ નૌકાયાન રેસની નહેરુ ટ્રોફીનું આયોજન કરવામાં આવે છે. જેમાં આસપાસના વિસ્તારોમાંથી અનેક બોટ ક્લબ આ સ્પર્ધામાં ભાગ લે છે. એવું માનવામાં આવે છેકે, વિજેતાને ચલવૈજંતિ ટ્રોફી આપવાની પરંપરાની શરૂઆત જવાહર લાલ નહેરુ દ્વારા તેમના આ શહેરના એક ભ્રમણ દરમિયાન થઇ હતી. પોતાના નૌકા વિહારના અનુભવથી પ્રસન્ન થઇને તેમણે પ્રથમ આવનાર દળના પરિશ્રમ અને કલાને સન્માનિત કરવાનો નિર્ણય કર્યો. આ પ્રતિયોગિતા હવે 60 વર્ષ જૂની થઇ ગઇ છે, પરંતુ આજે પણ તેને ઉલ્લાસ સાથે મનાવવામાં આવે છે. ઑગસ્ટ મહિનાના બીજા સોમવારે આયોજીત થનારી આ પ્રતિયોગિતા અલેપ્પીના શાંત જળને તરંગિત કરી દે છે અને સાથે જ આખું શહેર જોશથી ભરાઇ જાય છે. જૂન-જુલાઇમાં ભારે વરસાદ બાદ એ સમયે કેરળની યાત્રા માટે સટીક રહે છે.

વિશ્વના આ ભાગમાં ડગ મુકતા જ તમે પ્રકૃતિના વિભિન્ન સ્વરૂપોને સ્પર્શ કરવાનો અનુભવ કરશો. જો તમે આ અનુભવને વધારવા માટે મંદિર જવા માગો છો તો અલેપ્પી તમને નિરાશ નહીં કરે. શહેરમાં અમ્બાલાપુઝા શ્રીકૃષ્ણ મંદિર, મુલ્લક્કલ રાજેશ્વરી મંદિર, ચેટ્ટીકુલંગરા ભગવતી મંદિર, મન્નારાસલા શ્રી નાગરાજ મંદિર જેવા અનેક મંદિર અને એડાથુઆ ચર્ચ, સેન્ટ એન્ડ્રિયૂ ચર્ચ, સેન્ટ સેબેસ્ટિયન ચર્ચ, ચમ્પાકુલમ ચર્ચ જેવા અનેક ચર્ચ છે. એવું માનવામાં આવે છેકે દક્ષિણ ભારતમાં બૌદ્ધકાળથી જ કેરળમાં આ ધર્મનો પ્રભાવ ફેલાવવાની શરૂઆત થઇ ગઇ હતી. તેના ગૌરવશાળી અતીતના વધારે અવશેષ બચ્યા નથી, પરંતુ અલેપ્પી શહેરમાં સંરક્ષિત કરુમડી કુટ્ટન નામક બુદ્ધની મૂર્તિમાં આ વાતની ઝલક જોઇ શકાય છે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ અલેપ્પીને.

હાઉસ બોટ

હાઉસ બોટ

અલેપ્પીના હાઉસ બોટ, સુંદર બેંક વોટર્સ

મન્નારસાલા શ્રી નાગરાજ મંદિર

મન્નારસાલા શ્રી નાગરાજ મંદિર

અલેપ્પીમાં આવેલું મન્નારસાલા શ્રી નાગરાજ મંદિર

સેંટ એંડ્ર્યૂઝ ચર્ચ

સેંટ એંડ્ર્યૂઝ ચર્ચ

અલેપ્પીમાં આવેલું સેંટ એંડ્ર્યૂઝ ચર્ચ

અમ્બાલાપુજહા શ્રી કૃષ્ણ મંદિર

અમ્બાલાપુજહા શ્રી કૃષ્ણ મંદિર

અલેપ્પીમાં આવેલું અમ્બાલાપુજહા શ્રી કૃષ્ણ મંદિર

અમ્બાલાપુજહા શ્રી કૃષ્ણ મંદિર

અમ્બાલાપુજહા શ્રી કૃષ્ણ મંદિર

અલેપ્પીમાં આવેલું અમ્બાલાપુજહા શ્રી કૃષ્ણ મંદિર

વેમ્બાનાડ ઝીલ

વેમ્બાનાડ ઝીલ

અલેપ્પીમાં આવેલી વેમ્બાનાડ ઝીલ

વેમ્બાનાડ ઝીલ

વેમ્બાનાડ ઝીલ

અલેપ્પીમાં આવેલી વેમ્બાનાડ ઝીલ

કૂટ્ટનાડ

કૂટ્ટનાડ

અલેપ્પીમાં આવેલું કૂટ્ટનાડની એક તસવીર

કૃષ્ણપુરમ પેલેસ

કૃષ્ણપુરમ પેલેસ

અલેપ્પીમાં આવેલું કૃષ્ણપુરમ પેલેસ

પતંગબાજી

પતંગબાજી

અલેપ્પીમાં પતંગબાજી

અલેપ્પી બીચ સમુદ્ર તટ

અલેપ્પી બીચ સમુદ્ર તટ

અલેપ્પીમાં આવેલો અલેપ્પી બીચ સમુદ્ર તટ

અલેપ્પી પ્રકાશસ્તંભ

અલેપ્પી પ્રકાશસ્તંભ

અલેપ્પીનો પ્રકાશસ્તંભ

અલેપ્પી સમુદ્ર તટ

અલેપ્પી સમુદ્ર તટ

અલેપ્પીનો સમુદ્ર તટ, સૂર્યાસ્ત

અમ્બાલાપુજહા શ્રી કૃષ્ણ મંદિર

અમ્બાલાપુજહા શ્રી કૃષ્ણ મંદિર

અલેપ્પીમાં આવેલું અમ્બાલાપુજહા શ્રી કૃષ્ણ મંદિર

ચમ્પાકુલમ ચર્ચ

ચમ્પાકુલમ ચર્ચ

અલેપ્પીમાં આવેલો ચમ્પાકુલમ ચર્ચ

પાંડવન રોક ચેંગન્નૂર પર પથ્થર

પાંડવન રોક ચેંગન્નૂર પર પથ્થર

અલેપ્પીમાં પાંડવન રોક ચેંગન્નૂર પર પથ્થર

એડથુઆ ચર્ચ

એડથુઆ ચર્ચ

અલેપ્પીમાં એડથુઆ ચર્ચ

કૃષ્ણપુરમ પેલેસનો ગાર્ડન

કૃષ્ણપુરમ પેલેસનો ગાર્ડન

અલેપ્પીમાં આવેલા કૃષ્ણપુરમ પેલેસનો ગાર્ડન

English summary
Alleppey, the land of lagoons, leisure and tranquility is appropriately named the “Venice of the East”. Its enchanting backwaters and the lush carpet of green amidst the many crisscrossing canals curtained by palm trees will excite the romanticism in you and soar your imagination to new dimensions of meanings.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more